________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રા જેનધર્મ પ્રકાશ. ચાશ રાખી હતી. વેલીયર કમીટીના સેક્રેટરી અને સુપરીન્ટેન્ડેન્ટ મી. અમરચંદ પી. પરમાર હતા. તેમણે લટીયરોની ગોઠવણ બહુ સરસ કરી હતી. સુમારે ૨૨૫ લટીયર થયા હતા, તેમાં કેટલાક ગ્રહના દીકરાઓ અને ગ્રેજ્યુએટ તેમજ અંડર ગ્રેજ્યુએટ હતા. તે સ ઘળાઓએ ડેલીગેની અથવા કેન્ફરસની સેવા પૂર્ણ પણે બજાવી છે. સ્ટેશન પર લેવા જવું, ઉતારે પહેચાડવા, જરૂરીયાતો પુરી પાડવી, મંડપ માં પેસતાં ટીકીટ જેવી, બેઠો બતાવવી અને સમાધાની જાળવવી વિગેરે અનેક કાર્યો બહુ સારી રીતે બનાવ્યા છે.
ડેલીગેટ્સને એક ટીકીટ અને તે સાથે રેશમી પીળું ફુલ આપવામાં આવતું હતું. રીસેપ્શન કમીટીના મેં અને માટે જુદા જુદા રંગના ફુલો બનાવવામાં આવ્યા હતા. તેમાં પણ સેક્રેટરીઓને માટે, જનરલ સેક્રેટરી તથા ચીફ સેક્રેટરી માટે તથા પ્રમુખ સાહેબ વિગેરેને માટે અનુ. ક્રમે ચડતા ચડતા ઘણા અંશેબિત ફુલે ( ચાંદો ) બનાવવામાં આવ્યા હતા. પ્રમુખ સાહેબ વિગેરેના મેટા ફુલો ઝીક વિગેરેથી નવપદજીની અક્ષર રૂપ આકૃતિ કરાવીને બહુજ સુશોભિત કરેલા હતા. દરેક ફુલે ( ચાંદે) દરેક ડેલીગેટ્સ વિગેરેના ડાબી બાજુના હદય ભાગને દીપાવી રહ્યા હતા. • કેન્ફરન્સની ગોઠવણ સંબધી ટુંક હકીકત જણાવ્યા બાદ હવે તેણે કરેલા કામની સંક્ષિપ્ત નેંધ આ નીચે આપીએ છીએ. ભાદરવા વદિ. ૧૩ શનીવારે ૧૧ વાગ્યાથી કામની શરૂઆત થઈ હતી. ડેલીગેટસે તેમજ વિઝીટરોએ પ્રથમથી જ આવીને પોત પોતાની બેઠકે લીધી હતી. બરાબર ૧૧ વાગે બાબુ સાહેબ રાય બહાદુર બકીદાસજી મંડપમાં પધાર્યા હતા. પ્રથમથી કરેલી ગોઠવણ મુજબ તેઓ સાહેબને માન આપવામાં આ
વ્યું હતું. મંડપમાં પ્રવેશ કરતાં હર્ષ ગર્જનાવડે આખો મંડપ ગાજી રહ્યો હતો. સ્ટેજ ઉપર પ્રમુખની બેઠકની જમણી બાજુએ તેઓ સાહેબના બીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું.
પહેલો દિવસ. ભાદરવા વદી ૧૩ શનીવાર તા. ૧૯-૯-૧૯૦૩ પ્રારંભમાં મંગળાચરણ તરીકે પ્રભુ સ્તુતિ તથા કોન્ફરન્સ સંબંધી કર
For Private And Personal Use Only