________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી જૈન કોન્ફરન્સ ઠકની શરતો સુંદર લેંટને પદો રાખવામાં આવ્યો હતો. ડેલીગેને માટે જુદા જુદા સર્કલ કાઠીઆવાડ સર્કલ, અમદાવાદ સર્કલ, સુરત સર્કલ, ગુજ રાત સર્કલ, રજપુતાન સર્કલ, પંજાબ સક્ષ, મધ્યપ્રાંત સર્કલ, દક્ષિણ સર્કલ, બંગાળા સર્કલ વિગેરે સર્કલ પાડ્યા હતા, તેની આગળ રીસેપ્શન કમીટીની બેઠક હતી. તેમાં એક લાઈન જાતિઓને પણ આપવામાં આવી હતી. સ્ટેજ ની નીચે તેને લગતી ન્યૂપેપરના રીપોર્ટ તથા કોન્ફરન્સના લેખી કામ કરનારા કલાકે વિગેરેની બેઠક ગોઠવવામાં આવી હતી, જેને ટેબલની સગવડ આપેલી હતી. ડેલીગેની પાછળ પહેલા વર્ગના વીઝીટર્સ અને તેની પાછળ બીજા વર્ગના વીઝીટની બેઠક હતી. પહેલા વર્ગના વીઝીટર્સ ની ટીકીટના રૂ. ૩) રાખવામાં આવ્યા હતા. તે ટીકીટ ૧૫૦૦ રૂપરાંત ખપી હતી અને બીજા વર્ગની ટીકીટના ૨૨ ) રાખવામાં આવ્યા હતા. તે ટીકીટ ૩૦૦) લગભગ ખપી હતી, સ્ત્રી વર્ગ માટે પણ રૂ૨)ની ટીકીટેજ રાખવામાં આવી હતી. એકંદર સભા મંડપમાં ૧૫૦૦ બહાર ગામના ડેલીગે, ૫૦૦ મુંબઈના ડેલીગે, રીસેપ્શન કમીટીના મેમ્બરો અને માનવંતા વીઝીટ, ૨૦૦૦ ટીકીટવાળા વીઝીટરો, ૫૦૦ વોલંટીઅર, રીપે રે અને સર્વ-એમ એકદર ૪૫૦૦ ઉપરાંત ગ્રહ બીરાજતા હતા.
ચારે દિવસનું કામ ઘણું સંતોષકારક તેમજ સમાધાનીથી ચાલ્યું હતુ. કોઈ પ્રકારની અગવડ પડી નહોતી. મેઘરાજાએ પણ દર્શન આપીને પાછા કામ શરૂ થતી વખતે તટસ્થપણું દર્શાવી નિવૃત્તિથી કામ કરવા દીધું હતું. બાબુ સાહેબ રાય બહાદુર બદ્રદાસજી પોતાના બે ચીરંજીવી રાયકુમારસિંહ તથા રાજકુમારસિંહ અને કબીલા સાથે ભાદરવા વદ ૧૦ ની સવારમાં પધાર્યા હતા. બેરીબંદર સ્ટેશને તેમને લેવા માટે મુંબઈ અને બહાર ગામના બેસુમાર ગૃહસ્થો સામા ગયા હતા. સ્ટેશને ઉતર્યા - છી મોટા સવૅસના આકારમાં તેમને માટે ઠરાવેલા માધવ બાગની પાછળના ઉતા રામાં પધાર્યા હતા. માર્ગમાં પણ તેમને ઘણું સન્માન આપવામાં આવ્યું હ તું. કોન્ફરન્સના ઉત્પાદક અને જનરલ સેક્રટેરી ગુલાબચંદજી ઢઢા, ભાદરવા વદી ૧૨ સવારે પધાર્યા હતા. તેમને પણ ઘણું માન આપવામાં આવ્યું હતું. બહાર ગામના ડેલીગે વદ ૧૨ સુધીમાં તમામ આવી ગયા હતા. ઉતારા કમીટીએ દરેક ડેલીગેટો માટે બહુ સારી સગવડ કરી હતી અને ભેજન કમીટીએ પણ નવા નવા પકવાન વિગેરેથી આગતા સ્વાગતા કરવામાં કે
For Private And Personal Use Only