SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જેન કરન્સ, ૧૫ જનબંધુ મી. ગુલાબચંદજી હા. એમ એ. એ બહુજ પ્રશંસા પાત્ર પ્રયાસ લઈ શ્રી ફલેધી તીર્થમાં ગયે વર્ષ આજ માસમાં મેળવી હતી તેથી તે જેન વીરરત્ન મી. અઢાના આ સ્તુતિપાત્ર પ્રયાસ માટે આ કોન્ફરન્સ પોતાના ખરા અંત:કરણથી ધન્યવાદ આપે છે; તથા તેમને મોટા હર્ષ સાથે વધાવી લે છે. અને પહેલી કેન્ફરન્સની બેઠકમાં તે વખતે થયેલા કામકાજની આ કોન્ફરન્સ મોટી ખુશી સાથે નોંધ લે છે, ઠરાવ ૨ જે. (બ્રીટીશ શેહેનશાહતના વિજય બાબત.) આપણું ઉપર રાજ્ય કરતી જે પ્રતાપી બ્રીટીશ હેન શાહતના ઉચા અને નિષ્પક્ષપાત બંધારણને લીધે આજે આપણે શાંતિથી આપણું ધર્મકાર્ય કરવા એકત્ર મળી શક્યા છીએ, તે શહેનશાહતના મહારાજાધીરાજ સાતમા એડવર્ડ અને માહારાણી એલેકઝાન્ડ્રા સુખ સંપત્તિ, શાંતિ તથા વિશેષ વિજ્યને પામે; અને સદેવ ન્યાયયુક્ત બંધારણે બાંધી તથા દેશમાં સુલેહ, શાંતિ તથા આબાદી વધારે તે શેનશાહતનું રાજ્ય આપણી ઉપર સદાકાળ અમરપણે ત છે એવું આ કેન્ફરન્સ આ શુભ પ્રસંગે મેટી ખુશી સાથે ઈએ છે. ) ( આ બાબતને તાર શહેનશાહ ઉપર કરે.) ત્યારબાદ જુદા જુદા વકતાઓએ કરેલા સ્પષ્ટીકરણ ઉપરથી નીચે પ્રમાણે દરખાસ્ત ઠરાવ તરીકે પસાર થઈ હતી. ઠરાવ ૩ જે. (જીર્ણ પુસ્તકોદ્ધાર બાબત.) દરખાસ્ત મૂકનાર-શા કુંવરજી આણંદજી ભાવનગરવાળા કે આપવાર–પંડિત ફત્તેચંદ કપુરચંદ લાલન મુંબાઈવાળા અનુમોદન દેનાર–પંડિત તાતારામ હુશીયારપુરવાળા વકીલ મગનલાલ હરીચંદ પાટણવાળા શા મેતીચંદ કસલચંદ અમદાવાદ વાળા For Private And Personal Use Only
SR No.533223
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy