SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જન કેન્ફરન્સ. ૧પપ વાથી તેને પૂર્ણ કરવાનું આવતી કાલ ઉપર ઠરાવી છેવટની કેન્ફરન્સના હેતુ પાર પાડવા સંબંધી દરખાસ્તને માટે ગઈ કાલે સબજેકટ કમીટીમાં થ. યેલા ઠરાવ અનુસાર નીમાયેલી સીલેકટ કમીટીના ગૃહસ્થોના નામ શા. કુંવરજી આણંદજીએ વાંચી સંભળાવ્યા બાદ પ્રમુખ સાહેબે સભા બરખાસ્ત કકરી હતી. તા. ૨૦-૮-૧૮૩ બાદ રાત્રે ૯ કલાકે સીલકેટ કમીટી એકઠી મળી હતી. અને તેમાં કોન્ફરન્સના હેતુ પાર પાડવા સંબંધી દરખાસ્ત મુકરર કરવામાં આવી હતી. તે સાથે કોન્ફરન્સની હેડ ઓફીસ વિગેરેના વાર્ષિક ખર્ચ સારૂ પાંચ વર્ષ મા2 રૂ ૨૦૦૦૦) નું ફંડ કરવું ઠર્યું હતું. જેમાં તે વખતે જ સુમારે રૂ ૧૧૦૦૦) ભરાઈ ગયા હતા. અને તેના પેટાની બાકીની બાબતે પણ મુકરર કરવામાં આવી હતી. ત્રીજો દિવસ. ભાદરવા વદ ૦)) સોમવાર તા. ૨૧-૯-૧૯૦૩ પ્રારંભમાં પ્રમુખ સાહેબના બીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું. ડાકતર ત્રીવનદાસ મોતીચંદે પોતાનું ભાષણ આગલ ચલાવી સંપૂર્ણ કર્યા બાદ નીચે જણાવેલા ગૃહસ્થોએ પિત પિતાના ભાવ સાથે તેને અનુમોદન આપ્યું હતું. ડોકટ૨ હરખચંદ બી, એ, અજમેરવાળા ડોકટર હરખચંદ અમુલખ શાહ અમદાવાદવાળા વિઘ મગનલાલ લાલચંદ, મુંબઇવાળા લાલા તારાચંદજી પંજાબવાળા બાદ પ્રમુખ સાહેબે સર્વાનુમતે તે દરખાસ્ત ઠરાવ તરીકે પસાર થયેલી જાહેર કરી હતી. ત્યારબાદ મુબારક બાદીના આવેલા તારે તથા કાગળ વાંચી સંભળાવવામાં આવ્યા હતા. ડાકટર નગીનદાસ માણેકલાલે ડેલીગે વિગેરેની સારી રીતે For Private And Personal Use Only
SR No.533223
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy