________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રી જનધર્મ પ્રકાશ. ઢાને) તેમના ચારેના એકમતથી અથવા તેઓમાંના ત્રણના એકમતથી કરવા આ કેન્ફરન્સ સત્તા આપે છે.”
મી. નગીનભાઈ મંછુભાઇએ ઉપલી દરખાસ્તને ટેકો આપ્યાથી પ્રમુખ સાહેબે સર્વાનુમતે બહાલ રહેલી જાહેર કરી હતી.
ઠરાવ ૧૧ મે.
( જીર્ણ ચાર બાબત. ) દરખાસ્ત મૂકનાર-શેઠલાલભાઈ દલપતભાઈ, અમદાવાદના ટેક દેનાર-મી. દલિતચંદ પુરૂતમ, બરેડીઆ
બી. એ. જુનાગઢવાળા અનુમોદન દેનાર-મી. મોહનલાલ મગનલાલ ઝવેરી અમદાવાદવાળા
મી, બાલચંદ હીરાચંદ ચાંદવડવાળા 5 મી. વેણીચંદ સુરચંદ મેસાણાવાળા.
શ્રી સંપ્રતિ મહારાજાએ, કુમારપાળ આદિ પ્રતિષ્ઠીત રાજાઓએ તથા તે પહેલાં થયેલા રાજાઓએ, બાહડશા, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ વિગેરે મંત્રીઓએ, ધનાશા, જાવડશા, કરમા શા વિગેરે શેઠ શાહુકારેએ શ્રી જનધએ જ્યોતિના ચીરકાળ પ્રકારાને માટે અઢળક દાલતના વ્યયે આ પંચમકાળમાં આધાર ભુત એવા ભવ્ય મંદિરે, તીર્થો, તથા શીલાલેખો અખીલ ભા. રત વર્ષમાં જગે જગે કરાવેલાં છે. જેને આજે ઘણે લાંબે વખત થઇ જવાથી તેમને સત્વર છદ્ધાર કરવા માટે ૧ જીર્ણ થઈ ગયેલાં મંદિરે,તીર્થ અને પુરાતન લેખેનું લીસ્ટ કરવા તથા ૨ જુદા જુદા વિભાગોમાં સારા પાયા ઉપર જણ દ્વાર ખાતાં ઉઘાડવાની આ કેન્ફરન્સ ઘણી જ અગત્યતા વિચારે છે. ”
ઠરાવ ૧૨ મે. [ ધાર્મિક ખાતાં તથા શુભખાતાના હિસાબ બાબત. ] દરખાસ્ત મુકનાર–શેઠ અને પચંદ મલકચંદ ભરૂચવાળા 2 દેનાર–લાલા મી કુમલજી દીલ્હીવાળા અનુદન દેનાર–વકીલ હરજીવન દીપચંદ રાધનપુવાળા
For Private And Personal Use Only