________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી જૈનધર્મ પ્રકારા.
તેમજ હવે પછી થાય તે 'રૂપીઆની ચેન્ય વ્યવસ્થા કરવાની સપૂર્ણ સત્તા તેમને આપવામાં આવે છે.
૫ જનરલ સેક્રેટરીઓએ જે કાર્ય કરવા તે બહુ મતે કર વાતુ કરાવવામાં આવે છે.
હું આવતી જૈન કન્ફરન્સ શ્રી વડાદરામાં ભરવાનું ત્યાંના ગૃહસ્થાના આમંત્રણ ઉપરથી ઠરાવવામાં આવે છે. છ ઠરાવ ૮ મા. [ જૈન ડીરેકટરી બાબત. ]
દરખાસ્ત કરનાર—મી. ભગુભાઇ ફતેચંદ કારભરી અમદાવાદવાળ ટેકા આપનાર—મી. માણેકચંદ કાચર બી.એ. જબલપુરવાળા અનુમેાદન દેનાર—મો. સુજાણમલજી જયપુરવાળા
“ આપણા જૈન સમુદાયની વસ્તી કેટલી છે, જીનમદિ જીનપ્રતિમા, જ્ઞાનભડારા, પાઠશાળાઓ, પૂર્વાચાયાપ્રણિત ગ્રંથ, જનસભા અને સડળેા કેટલા છે. તે વિગેરે આપણા જૈન સમુદાય સંબંધી ઉપયાગી માતાની પૂરતી માહેતી મેળવવા માટે તેવી વીગતાથી ભરપૂર એક ઉપયોગી ગ્રંથ (જૈન ડીરેકટરી) તૈયાર થવાની આ કાન્સ બહુજ આવશ્યક્તા વિચારે છે. ”
આ ઠરાવ પસાર થયા બાદ સભાનું કામ આવતી કાલ ઉપર મુલ તવો રાખવામાં આવ્યું હતુ. તારીખ ૨૧ મી સપ્ટેમ્બર ૧૯૦૩
ચોથો દિવસ.
આસા દૅિ ૧ મંગળવાર તા. ૨૨–૯–૧૯૦૩
પ્રમુખ સાહેબ પ્રમુખ સ્થાને ખીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું અને નીચે પ્રમાણે ઠરાવેા પસાર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૯ મા.
( હાનીકારક રીવાજો દૂર કરવા તથા ભ્રાતૃભાવ વધારવા બાબત ) - દરખાસ્ત મૂકનાર-મી. અમચંદ પી. પરમાર, મુંબઇવાળા
For Private And Personal Use Only