________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવાનોને ગ્રાહ્ય સન્માર્ગ ૧૬૫ युवानोने ग्राह्य सन्माग.
અનુસંધાન પૃટ ૧૪૩ થી) ૧૧ ધર્મ તરફ દ્રઢ વૃત્તિ. (Devotion to religion)
આ રષ્ટિમાં ઉત્પન્ન થંલ દરેક વસ્તુને નાશ પણ નિર્માણ થયેલ હેય છે. દરેક મનુષ્ય ઉપર મૃત્યુ તત્પર થઇને ઉભું રહેલું છે. તે કયે વખને આવી પિતાના રાક્ષસી જડબામાં આપણને લેશે તે જાણવાની શકિત
ની સિવાય બીજા કોઈને પણ નથી આપણે બાળકને, યુવાનને અને ૨ બંને મૃત્યુના ઝપાટામાં સપડાઈ ગયેલા જોઈએ છીએ. એક ક્ષણ પણ તે
ભતું નથી. ગમે તેવા મહાન કાર્યનો આરંભ કર્યો હોય, ગમે તેવી ફરજો બજાવવાની હોય, પણ તેને અપૂર્ણ રાખીને પકડી જતાં મૃત્યુને જરા પણ વાર લાગતી નથી; તે વખતે મનની ઇચ્છા મનમાં રહી જાય છે. જેને અત્યંત વહાલથી ચાહતા હોઈએ, જેનો વિયોગ સહન કરે તે પ્રાણુધાતક લાગ હોય, તેવા મનુષ્યોને પણ ગમે તેવી મહેનતથી પાછા એક ક્ષણને માટે પણ લાવી શકાતા નથી. વળી કોઈને પણ તે ડિતું નથી. મહાન રાજાઓ, અને તેવી જ રીતે ગરીબ માણસે પણ તેની પાસે અશરણ છે. વળી તે કોઈ નિર્માણ કરેલે વખતે આવતું નથી. ગમે તે વખતે, ગમે તે જગ્યાએ તે આવીને સપડાવે છે. તેના સગા સંબંધીઓ પાસે છે કે દૂર છે તે જોતું નથી; તેનાથી દૂર નાશી જવાનું એક પણ સ્થાના નથી. કહ્યું છે કે –
"कालो हि व्यसनप्रसारित करौ मृणाति दूरादपि"
મૃત્યુ દુ:ખને માટે પિતાના બંને હાથો પ્રસારી દૂરથી પણ પ્રાણીને ગૃહણ કરી લે છે. આવી રીતે સંસારની અનિશ્ચિતતા દરેક મનુષ્ય પ્રત્યક્ષ જુવે છે; પણ કોઈ ભાગ્યશાળી પુરૂષ જ તેમાંથી બચવા પ્રયત્ન કરે છે. આવા મૃત્યુના જડબામાંથી બચવા ધર્મને આશરે લેવે તે અત્યંત લાભ કારક છે. આ નાશકારક શરીર પહજ રહેવાનું છે. અને અવિનાશી આ આત્મા સાથે સંગત કરનાર ધર્મ છે. આખરે આ બધું છેટું છે; સગા સંબંધીઓ પંખી મેળા સમાન છે, અને જેવી રીતે એક નાટકકાર રંગભૂમિ ઉપર આવી પિતાને ખેલ ભજવી ચાલ્યો જાય છે તેવી જ રીતે આ આતમાં આ રષ્ટિમાં એક ભવ આછી પિતાને ખેલ ભજવી અહીંથી ચાલ્યો જઈ, વળી બીજી જગ્યાએ પોતાનો પાર્ટ ભજવવા ઉત્પન્ન થાય છે. ધર્મ સિવાય બીજું કોઈ પણ આ આત્માની સાથે આવવા શકિતવાન
For Private And Personal Use Only