________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતે.
આત્મ હિત રક્ષા હશે કે કુમાર્ગે દોરવાયેલાની આબરૂ ઓછી થાય છે, તેના ઉપરથી લોકોને વિશ્વાસ ઉડી જાય છે, અને આખરે તેને પસ્તાવાનો વખત આવે છે. આ વા કાર્યો બજાવવા માટે “આત્મ નીરિક્ષણની ટેવ અતિ ઉપયોગી છે. કવી દલપતરામની આ કડી ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે –
સાહુકારમાં સવા, લખપતિ તુ લખાયે; કહે સાચું શું કમાયેરે, પામર પ્રાણી આવે તારી સાથે એવી કમાયે તું માલ કેવો; અવેજ તપાસ તેજે, પામર પ્રાણી,
ચેતે તે ચેતાવું તને, પામર પ્રાણી કુમાર્ગે દોરાપેલા મનુષ્યો આવી રીત “અવેજ' કદી તપાસી શકવાને શકિતવાન નથી. સગુણુ પુરૂષોને જ સન્માર્ગ માલુમ પડે છે, માટે છેવટે દરેક ભાઈને અને ખાસ કરીને દરેક યુવાન ભાઈને મારી નમ્ર વિનંતી છે કે તેઓ સુપંથને ગ્રહણ કરી કુપંથને છેડી દેશે. આવી રીતે કરનાર યુવાન અને દરેક માણસ આ ભવ તથા પરભવમાં બંનેમાં સુખી થશે. તથાસ્તુ.
નેમચંદ ગીરધર. કાપડીયા.
आत्म हित शिक्षा. અહે ! સ્વભાવ-સ્વરૂપ (આત્મ) રમણ જેવો લાભ-રસસુખભરબીજે ક્યાંઈ નથી. એમ અનેક સહજ સમાધિ સંપન્ન સુગુણરત્નાકર મુનિસિંહએ સાછરી રીતે અનુભવી પ્રકામ્યું છે-પ્રરૂપ્યું છે તે તે સુખના કામી-અર્થી જીવોએ અવશ્ય સાંભળી વાંચી વિચારી અમલમાં મૂકવા-ખાસ અનુભવવા યોગ્ય છે. બહિરાત્મભાવ (સર્વ સંમિક વસ્તુઓને વિષે મમત્વભાવ) તજી અંતરાત્મભાવ-સ્વ પર (ગુણદોષ, હિત-અહિતના સમ્યગ વિચારરૂપ) વિકધારી, વિભાવ (આત્મ વ્યતિરિકત વસ્તુમાં મનાતું પિતાપણું) વારી, સ્વભાવ (આત્મ દ્રવ્ય ગુણ-વસ્તુ તત્વ) પામવા–ધ રવા, પરમાત્મા (સર્વ ગુણ સંપન્ન અનંત જ્ઞાનાદિ ગુણશાળી) ના સ્વરૂપમાં લીન થવા અનંત શક્તિ સમેત શ્રી પરમાત્મા-આસ્તમુખ્યની આજ્ઞા મુજબ ચાલવા ખપ કરવે આવા અથ છાને ખાસ જરૂર છે. આ મહાભારત કામ પ્રમાદ શીલ જીવોથી બની શકે તેવું નહિ હોવાથી તે સાધવાં અપ્રમત્તતા ધારવી ખાસ જરૂરની છે. સાવધાનપણે પરમ ઉપકારી શ્રી વીતરાગ વચનાનુસારીપણું–પરમ આપ્ત વચનનું અખંડ આરાધન પ્રાણ ત્યાગે પણ તેનું અખંડપણે પાલન કરવારૂપ
જુઓ જૈન ધર્મ પ્રકાશ-પુસ્તક, ૧૮ અંક ૫.
For Private And Personal Use Only