________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીજી જૈન ફાન્સ,
૧૫૭ હીલચાલ કાયમ રાખવા માટે વેલન્ટરી સેક્રેટેરીઆ નીમવા. પ સ્ટેન્ડીંગ કમીટીઓએ કાન્સની ચેાજનાઓ અમલમાં મૂકવા અને આસપાસના ગામામાં જાગૃતી રાખવા સબંધમાં ખર્ચની વ્યવસ્થા પાત પેાતાના શહેરમાંથી કરી લેવા ૬ પ્રત્યેક વર્ષે કોન્ફરન્સની મીટીંગની એક માસ અગાઉ ઓનરરી સેક્રેટરીઓએ તથા વેલન્ટરી સેક્રેટરીઓએ થયેલા કામકાજના પોતાના રીપોર્ટ જનરલ સેક્રેટરીઓને માકલી આપવા તથા તેના ઉપરથી તૈયાર કરેલે રીપોર્ટ જનરલ સેક્રેટરીએ પ્રત્યેક કોન્ફર ન્સ વખતે વાંચી જવા વિગેરે માત્રા માટે ઉંચુ બંધારણ નક્કી કરવા આ કેન્ફરન્સ ઘણીજ આવશ્યક્તા વિચારે છે. તથા ત્રીજી કોન્ફરન્સ ભરવા માટે સ્થળ અને વખત નક્કી કરવાની જરૂર જુએ છે,
ઉપરની દરખાસ્તના સંબધમાં નીચે પ્રમાણે ઠરાવે સર્વાનુમતે પુસાર કરવામાં આવ્યા.
૬ ૧ જનરલ સેક્રેટરી તરીકે જયપુરવાળા મી. ગુલામચંદ્રજી ઢઢા. તથા અમદાવાદવાળા શેડ લાલભાઇ દલપત્તભાઇ ઉપરાંત મુંબઇવાળા શેડ ફકીરચંદ પ્રેમચંદ્ય તથા કલકત્તાવાળા ખાણુ સાહેબ રાયકુમારસીંહું .એમ ચાર ગૃહસ્થાને મુકરર કરવામાં આવે છે.
૨ કોન્ફરન્સના હેતુ પાર પાડવા મુંબઇ અથવા અમદાવા૬માં જનરલ સેક્રેટરીઓને અનુકુળ પડે ત્યાં હેડ ઓફીસ ઉધાડવાનું ઠરાવવામાં આવે છે.
૩ જુદા જુદા મેટા શહેરોમાં કોન્ફ્રન્સ સંબધી હીલચાલ શરૂ રાખવા તેમજ તેના હેતુ પાર પાડવા માટે મેાવીન્સીયલ સેક્રેટરીઓને બદલે જરૂર જણાય ત્યાં ઓનરરી સેક્રેટરીએ નીમવાની સત્તા જનરલ સેક્રેટરીઓને આપવામાં આવે છે.
૪ હેડ ઓફીસનું કામકાજ ચલાવવા માટે પગારદ્વાર સેક્રેટરી વિગેરે રાખવા તેમજ કોન્ફરન્સને હેતુ પાર પાડવા માટે જે કાંઇ ખર્ચ કરવા ચાગ્ય જણાય તે કરવાની સત્તા જનરલ સેક્રેટરીઓને સોંપવામાં આવે છે. તેમજ કેન્ફરન્સ નિભાત્ર કુડમાં થયેલા
For Private And Personal Use Only