________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી જન કેન્ફરન્સ.
૧૫૮ ટેકે દેનાર-મી નથુભાઈ મંછાચંદ મુંબઈવાળા અનુમોદન દેનાર–વકીલ છોટાલાલ કાળીદાશ, ગાંધી. બીએ. એલ.
એલ. બી. અમદાવાદવાળા લાલા નમલજી ગુલે છા, સીવના છપારાવાળા વિઘ તીલકચંદ તારાચંદ, સુરતવાળા મી. દાદર બાપુશા. એવલાવાળા, લાલા. શુભેમલજી. પંજાબવાળા
મી. મગનલાલ ગે વીંદજી, દલાલ, અંબાચવાળા. આધુનિક પ્રચલિત રીવાજે પિકી ૧. મરણ પાછળ રડવું કટવું, ૨ મરણ પાછળ જમણવાર, ૩ બીજા ખાટા ફરજીયાત ખચિ, ૪ કન્યાવિક્રય, ૫ અન્ય શાસ્ત્ર પ્રમાણે વ્યવહારિક ક્રિયા કરવામાં આવે છે તે, ૬ બાળલગ્ન અને વૃદ્ધ વિવાહ, તથા ૭ રુપાપણ કોમને અવનતિને રસ્તે લઈ જનાર તેવા બીજા હાનિકારક રીત રીવાજે જે જે દેશમાં ચાલતા હોય ત્યાં ત્યાં તેમને બનતા પ્રયાસે સત્વર બંધ કરવા તથા આપણા સ્વધર્મી બંધુઓમાં વારંવાર થતો કુસંપ અટકાવીને અજ્ય તથા વિશેષ ભ્રાતૃભાવ વછે તેવા સંગીન ઉપાયે જવાને માટે આ કેન્ફરન્સ દરેક જૈન ખંધુએનું આ પ્રસંગે વિશેષ ધ્યાન ખેંચે છે.
ઠરાવ ૧૦ મે. (પાંચ ખાતાં તથા કોન્ફરન્સ નિભાવ ફંડની વ્યવસ્થા બાબત. )
કોન્ફરન્સ નિભાવ ફડમાં તથા બાકીના પાંચ ખાતામાં આજે ભરા પેલી રૂ. ૨૦૦૦૦) લગભગની રકમો શા કુંવરજી આણંદજીએ જાહેર કર્યાબાદ નીચે પ્રમાણે દરખાસ્ત મૂકી હતી.
“આ જોન કેન્ફરન્સનેંલાતા પાંચે ખાતાના ફડમાં જે રકમ ભરાઈ છે તેનો તમામ મુડી એટલે મુળ મુદલ રકમ તથા તેનું વ્યાજ પાંચે ખાતાના સંબંધમાં વાપરવા, વ્યવસ્થા કરવા તથા ખરચ કરવા આ કેન્ફરન્સના ચારે જનરલ સેકટેરીઓ તથા ટ્રેઝરને (શેઠ. લાલભાઈ દલપતભાઈ, શેઠ, ફકીરચંદ પ્રેમચંદ બાબુ રાય કુમારસિંહજી બદ્રીદાસજી અને મી. ગુલાબચંદજી
For Private And Personal Use Only