________________
Shri Mahavir Jain Aradhana Kendra
પદ્
શ્રી જૈનધર્મ પ્રકાશ.
સારવાર કરવાથી વેરો નગીનદાસ કપુરચંદે ખુશી થઇને હીરાની એક વીંટી પ્રમુખ મારફતે ડેાકટર નગીનદાસને એનાયત કરી હતી.
મુંબઇની કચ્છી દશાઓસવાળ નાપ્તિ તરફથી આ કેન્ફરન્સની જત યુવાનોએ વાલટીઅરો તરીકે જે સેવા બજાવી છે તે માટે તેઓને દરેકને રૂપાના ચાંદ બક્ષિસ આપવા માટે જાહેર કરવામાં આવ્યું હતું.
બાદ ૧ ઋણ પુસ્તકાર ર્જીણું ચૈત્યદ્વાર ૩ વ્યવહારિક તથા ધોર્મિક કેળવણી ૪ નિરાશ્રિત જૈને આશ્રય અને ૫ જીવદયા-આ પાંચ ખાતાઓમાં અનેક ગૃહસ્થા તરફથી પોત પોતાની રાજીખુશીથી ગેગ્ય રક્રમ આપવાનું તેમની ચીઠી ઉપરથી શાહુ કુંવજી આણંદજીમે જાહેર કર્યું હતુ. તેમજ કોન્ફરન્સ નિભાવ ગ્ડમાં થયેલા રૂપીઆનું લીટ પણ વાંચી સંભળાવ્યું હતુ. એક દર એક લાખ રૂપીઆ લગભગ રકમ થઇ હતી. ઠરાવ ૭ મે.
www.kobatirth.org
(કાન્ફરન્સનો હેતુ પાર પાડવા બાબત. )
દરખાસ્ત મૂકનાર—મી. ગુલાબચંદજી ટઢા એમ. એ. જ્યપુરવાળા 2ફા આપનાર-પડિત ફતેચંદ્ર કપુરચંદ લાલન મુદ્મવાળા અનુમેાદન દેનાર——મી. કુંવરજી આણંદજી ભાવનગરવાળા
""
સૌ. મેાહનલાલ પુંજાભાઇ મુંબઇવાળા મો. હીરાચંદ્ર શેશકરણ કલકત્તાવાળા ડાકટર જમનાદાસ પ્રેમચંદ્ર એલ એમ, એન્ડ એંસ
અસાલાવાળા
મી. સાંકળચ‘ઢ નારણજી બી. એ. એલ એલ. ખી.
જામનગરવાળા
૮ જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ચેાજના ફત્તેહમદીથી પાર પાડવા માટે ૧ કેઇ પણ મેટા શેહેરમાં વર્કીંગ ફીસ ઉદ્યાડવા ર કાન્સ સંબંધી બધી દેખરેખ રાખવા માટે એક વિદ્વાન પ ગારદાર સેક્રેટરી નીમવા ૩ જીદ્દા જુદા મેઢા શેહેરમાં પ્રાવીન્સીયલ સેક્રેટરીઓને બદલે આનરરી સેક્રેટરીએ નીમવા તથા તેમની ઢેખરેખ નીચે તે તે રોવ્હેરામાં સ્ટેન્ડીંગ કમીટીએ સ્થા પવા ૪ જુદા જુદા ગામે તથા શહેરોમાં કોન્ફરન્સ સંબધી
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
.
For Private And Personal Use Only