________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી જૈન કોન્ફરન્સ
૧૫૩ ૨ મોટા શહેરોમાં હાઈસ્કૂલે, ૩ પિતાની ગરીબ સ્થિતિને લીધે ઉચે અભ્યાસ કરતાં
અટકી પડતા જૈન વિદ્યાર્થીઓ માટે બેડ ગે તથા પો.
ગ્ર કેલરશીપ, : ૪ સંસ્કૃત તથા માગધી પાઠશાળાઓ, ૫ કન્યા તથા શ્રાવિકા શાળાઓ, ૬ જૈન લાયબ્રેરીએ, ૭ વેપાર સંબંધી જ્ઞાન મેળવવા માટે વર્ગો તથા ખુલે
વિગેરે ખાતાં સ્થાપવા તથા ૮ ધાર્મિક વિષ ઉપર સસ્તું સાહિત્ય તથા વિકતા ભરેલા
તેમજ બોધદાયક લખાણવાળા જનપા તથા માસિક પ્ર
ગટ કરવા માટેની આ કોન્ફરન્સ ઘણીજ અગત્યતા જુવે છે. કેટલેક સ્થળે સારા પાયા ઉપર પાઠશાળાઓ તથા સ્કુલ સ્થાપવામાં આવી છે. તથા જિનપત્ર અને માસિક પ્રગટ થાય છે. તે સાંભળીને આ પ્રસંગે તેને માટે પિતાને હવે આ કેન્ફરન્સ જાહેર કરે છે. અને આવા કાર્યની સિદ્ધિને ધનાઢય જેનોની ઉદારતા ઉપર મુખ્ય આધાર હેવાથી ઓછા જરૂરીયાતી મામાં પૈસા ખરચવાને બદલે વિદ્યાદાન જેવા પૂણ્ય ક્ષેત્રમાં પિતાના પૈસાને સદ્ ઉપયોગ કરવાને ભાવિક ગૃહસ્થોને આ કોન્ફરન્સ ખાસ ભલામણ કરે છે. તથા જુદે જુદે સ્થળે મોટા પાયા ઉપર આ બાબત સંબંધી ફડે ઉઘાડવાની આ કોન્ફરન્સ ઘણી જ આવશ્યકતા વિચારે છે.'
ઠરાવ ય મો. ( નિરાશ્રિત જૈનેને આશ્રય બાબત. ) દરખાસ્ત મુકનાર-- શા, અમરચંદ ઘેલાભાઈ ભાવનગરવાળા કે આપનાર– મી. ટેકરસી નેણુસી મુંબઈવાળા અનુમોદન દેનાર – શેઠ. સુજાણમલજી ભંડારી, હીંગનઘાટવાળા
શેઠ, પ્રેમચંદ રાયચંદ મુંબઈવાળા મી, ગુલાબચંદજી હતા જયપુરવાળા
For Private And Personal Use Only