________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
શ્રી જનધએ પ્રકાશ. “ગુજરાત-મારવાડ દક્ષિણ આદિ શેમા જુદે જુદે સ્થળે પરમપકારી મહાન પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્ર ગ્રંથના આપણું જ્ઞાન ભંડારે છે. જે દિન પ્રતિદિન છણાવસ્થાને પામતા જાય છે. તેથી કરીને તે અનુપમ શાસ્ત્ર ગ્રંથની થતી આશાતના દૂર કરવા માટે તથા તેમના સંરક્ષણાર્થે તે ભંડારેના ગ્રંથોની ટીપ તથા ૨ તેને જીદ્ધાર બનતી ત્વરાએ કરવાની આવશ્યક્તા આ કેન્સર સ્વીકારે છે. ”
ઠરાવ . ( વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી બાબત.) દરખાસ્ત મૂકનાર-મી, ગુલાબચંદજી ઠઠા. એમ. એ. જ્યપૂરવાળા ટેકો આપનાર–- મોતીલાલ કસલચંદ અમદાવાદવાળા અનુમોદન દેનાર–પંડિત ફતેચંદ કપુરચંદ લાલન મુંબઇવાળા મી. લખમસી હીરજી મૈસરી બી. એ. એલ.
એલ. બી. મુંબઈવાળા મી, ઉદેમલજી નાશકવાળા લાલા મુનસીરામ પંજાબવાળા લાલા ગોપીનાથ બી. એ, અંબાલાવાળા મી. પ્રેમચંદ ગુલાબચંદ. મી. નારણજી અમરસી વઢવાણવાળા મી. જગજીવન મુલજી બી.એ. બી. એસ. સી.
જમનગરવાળા મી. દામોદર બાપુશા એવલાવાળા * મી, પાનાચંદ કાળીદાસ નવાનગરવાળા
જ ધર્મ પ્રમુખ ચારે પુરૂષાર્થ સિદ્ધ કરવાને શક્તિવાન થ. વાને સારૂ સી વર્ગ અને પુરૂષવર્ગમાં વ્યવહારીક તથા ધાર્મિક ઉચી કેળવણીનો પ્રચાર કરવાને માટે તથા પ્રાથમિક કેળવણી પણ કેટલેક સ્થળે લેવામાં નથી આવતી તેને માટે, ૧ બની શકે તે ફરજીયાત પ્રાથમિક કેળવણી દાખલ કરવા
તથા તેને માટેની કુલે,
For Private And Personal Use Only