Book Title: Jain Dharm Ane Natak Author(s): Kirtiyashvijay Publisher: Navinchandra Khimji Mota View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નાટિકાના સમર્થકોએ પેાતાના કાર્યને વ્યાજબી ઠરાવવા અમારા નામના ઉપયાગ કર્યો છે અને જણાવ્યું છે કે-અમારી નિશ્રામાં એ નાટિકા ભજવાઈ છે અને અમે જોઈ છે. આમ કહીને આવાં નાટકો ભજવવામાં અમારી સમતિછે એમ દર્શાવવાના પ્રયત્ન કર્યો છે તે સાચા નથી. માટુંગા (મુંબઇ) માં શ્રી અંજનશલાકા પ્રસંગે ભગવતના રાજ્યાભિષેક વખતે રાજ્ય દરખારમાં કરાતા નૃત્ય માટે શ્રી હિંમતસિંહજી ચૌહાણને ઉત્સવના આયાજકોએ એલાવ્યા હતા. વીશમા શ્રીમુનિસુવ્રતસ્વામિ ભગવ'તના પાંચે ય કલ્યાણકાની ઉજવણીના એ પ્રસ`ગ હતા. પ્રભુના રાજ્યાભિષેકની ખુશાલીમાં એમના દ્વારા થતા એ નૃત્યમાં ભગવાન શ્રીનેમનાથપ્રભુના જીવનપ્રસંગેા અભિનય દ્વારાવ્યક્ત થઈ રહ્યાનુ'મારા જાણવામાં આવતાં તે કાર્યક્રમ અધવચ્ચે જ ખંધ કરાવવામાં આવ્યો હતા. જૈન પ્રવચન” ના અહેવાલમાં આ વાતની નેાંધ લેવી કેમ રહી ગઈ છે તે સમજી શકાતું નથી. ઇનામ આપવાની વાતમાં તે! રાજયાભિષેક પ્રસ ́ગની ખુશાલીમાં તે વખતે જેમ અન્ય ને ઈનામા અપાયછે તેમ તેમને પણ અપાયું હતુ તેથી તેમાં કાંઇ ખાસવિશેષતા નથી.Pતેપછી અમારી નિશ્રામાંથયેલાશ્રીઅંજનશલાકા પ્રસંગેામાં એ એકવાર એજ ભાઇના તેવા પ્રસગેાએ નૃત્ય થયાં છે, જેમાં કેવળ પ્રભુની પૂજા-ભક્તિને વ્યકત કરાતા ભાવાને જ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આમ અમારા નામના જે ઉપયાગ થઇ રહ્યો છે તે વ્યાજબી નથી. વધુમાં આવા પ્રભુભકિતના ભાવને વ્યકત કરતાં નૃત્યાદિ પણ પ્રભુ સમક્ષ કરવામાં આવે એજ ઉચિતછે. ર'ગભૂમિ ઉપર મનેાર'જન કે અર્થાપાનના હેતુથી કરાવવામાં આવે તે તે પણ અન દંડના હેતુભૂત અને પાપપજ છે, એ અમારી માન્યતાછે, જેએ એમ કહે છે કે આ નૃત્યનાટિકામાં શ્રી નેમનાથ ભગવાનના કે શ્રીરાજીમતીજીનાં પાત્રા રજુ કરવામાં આવતાં નથી ફકત તેમના ભાવાને જ વ્યકત કરવામાં આવે છે માટે તે પવિત્ર પાત્રાની આશાતના થવાના સ`ભવ નથી, તેા તે વાત પણ ૫ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32