________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે પ્રભેદનુ વર્ણન જેવું જૈન દર્શનમાં કરવામાં આવ્યુ છે તેવું બીજા કાઈજ દર્શનમાં કરવામાં આવ્યું નથી. પરંતુ શું એ ઉપરથી એવું નક્કી થઈ શકે કે કંદમૂળ ભક્ષણ માંસ-મિદેરા હિંસા અસત્ય-ચારી-મૈથુન-કે પરિગ્રહને જીવનમાં સ્થાન આપવું જોઈએ ? કાઈ પણ પદાર્થોનું વર્ણન વાંચ્યા પછી તે રાગવ ક છે કેરાગનાશકછે. આત્માને માટે હિતકરછે કે અહિતકર છે? અને પૂર્ણ અને દીધ`ષ્ટિએ વિચાર કરીને જ તેને જીવનમાં સ્થાન આપવુ કે નહિ તેના નિણૅય કરવાના હૈાય છે અને તે તે પૂર્વે મહાપુરૂષા કહીજ ગયા છે. આથી આમાં આગમ શાસ્ત્રો કે પૂર્વેમાં જે નાટકાનું વર્ણન કરવામાં આવ્યું છે તે જ્ઞેયસ્વરૂપે કરીને તેને હેય તરીકે દર્શાવ્યું છે, નહિ કે ઉપાદેય તરીકે. માટે નાટક તે જોયું હાય તેની શ્રાવકે માફી માગવાની હાય છે.
પૂર્વાચાર્યાએ રચેલ નાટકો
વળી પૂર્વાચાર્યાએ પણ જે નાટકાની રચના કરી છે તે બરાબર છે. પણ તે ભજવવા માટે નહિ કારણ કે તે કાલમાં જેગ્રંથ રચનાએ થતી તે ગદ્ય,પદ્ય,ગદ્યપદ્યમિશ્ર અને અનેકભાષાઓમાં અને સવાદ પધ્ધતિએ એમ અનેક રીતે ગ્રંથરચના કરાતી પણ નાટક ભજવવા માટે તેની રચના કરાતી ન હતી અને ભુતકાલમાં તેને આશ્રય લઈને કાઈ પણ નાટક કર્યુ” હોય કે થકર્તાએ તેવુ કરવાનું કહ્યું હોય તેવી નેાંધ પણ જોવામાં આવતી નથી.
વળી ભુતકાલમાં જે આષાઢભૂતિ દ્વારા કરાયેલ ભરત ચક્રવર્તીનુ નાટક તથા થાડા વખત પૂર્વે થયેલું. ભર્તૃહરિનું
For Private and Personal Use Only