________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટક કેટલુ ચાલ્યું ? જ્યારે લેાકેાને લાગ્યુ કે આ નાટક જોઇને લાકા બૈરાગ્યમાર્ગ સચરે છે. તા લેાકેાએ ભેગા થઈને નાટક બાળી નાખ્યુ અને બધ કરાવ્યુ. જે કાઈ પણ નાટકની આવી કક્ષા હશે તે નાટક આજના કાલમાં બીલકુલ નહિ ચાલે. વળી આજની જે નાટક કપની છે એ શું પેાતાના પેટ ઉપર પગ મુકીને પાપકાર કરશે એ વાત શું શકય છે ? તા એને પણ કમાણી કરવા નાટક કેમ વધુ ચાલે, કેમ વધારે પ્રચલિત અને આકર્ષક અને તે પણ જોવું પડશે ને ? તે જોવા માટે તેને તે લેાક માનસના જ આશા લેવા પડશે ને ? આજનુ' લેાકમાનસ કેવુંછે એ આપણાથી શું અજાણ્યું છે ? આજે એ લેાકમાનસના કારણે સીનેમા અને નાટકા કેટલી નીચી કક્ષાએ પહોંચી ગયાછે. એનું પરિણામ પણ કેટલુ. ખરાબ આવ્યુ છે ? એ પરિણામને જોઇને આજના માનસશાસ્ત્રીએ શુ શુ કહી રહ્યાં છે ? એ બધું શું આજે આપણાથી છાનુ છે ?
દેશ કાલની દૃષ્ટિએ
આજના યુવક-યુવતીઓની હાલત આજના નાટક સીનેમાઆએ કેવી કરી મૂકી છે ? આજે સામાજિક જીવન અને આંતરિક જીવન કેવું ખરાબ ખની રહ્યુંછે ? આ બધી પરિસ્થિતિ કોને આભારી છે ? નાટક સીનેમાએથી આજ સુધીમાં આટલું નુકશાન થયું છે તે શું હવે લાભ કરશે કે વધારે નુકશાન કરશે ? શુ ઝેરની ગાળીને સુગરકોટેડ બનાવવાથી એમાં રહેલ પ્રાણઘાતક તત્વ નષ્ટ થઈ જવાનું છે ? જો એ ન અને તેા નાટકને ગમે તે સ્વરૂપ આપે। માત્ર સ્વરૂપ બદલવાથી એ કદિ હિતકર નહિ અને. માલ મીઠાઈ ખાઈ ને જેનું શરીર બગડયુ હોય તેને સુધારવા માલ મીઠાઇ ન
૨૪
For Private and Personal Use Only