________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંજનશલાકા સાથે નૃત્ય-નાટક ન સરખાવાય
આવા સુધારાવાદીઓમાં પાતાના નઅર નાંધાવતા એક જૈન મુનિશ્રીયશેવિજયજી પણ જ્યારે અંજન-શલાકા જેવા પવિત્ર કાર્યને નાટક સાથે સરખાવે છે, ત્યારે અમને ખરેખર તેમના માટે દિલમાં દર્દ પેદા થાય છે. અંજન-શલાકામાં ભાગ લેનાર આત્માએના હૃદયમાં કેવા પવિત્ર ભાવ હેાય છે. ? પાતાના ધનના વ્યય તેએ કેટલા ઉલ્લાસથી કરે છે. ? વળી મત્રાચ્ચાર પુર્વક તેમનામાં તે તે પણું સ્થાપન કરવામાં આવે છે. તેમને બ્રહ્મચર્ય વિગેરેના પણ નિયમ અપાય છે. તેમના જીવનમાં જે કરવા યાગ્ય ન થતુ હાય અને ન કરવા ચાગ્ય થતું હાય તેનુ તેમને દુઃખ હાય છે, મત્રાચ્ચારો અને શુધ્ધ ભાવનાઓથી વાસ્તાવરણ પણ પવિત્ર કરવામાં આવ્યુ હાય છે. પ્રેક્ષક વગ પણ આચાર વિચાર અને વાણીની મર્યાદાઓને સ્વીકારીને ત્યાં આવેલા હાય છે. ત્યાં વિનય અને મર્યાદા પૂર્વક એસવાનુ હોય છે. કાઈપણ પ્રકારનુ અસભ્ય કે અમર્યાદિત વન ત્યાં ચાલી શકતું નથી અને પ્રત્યેક પ્રસંગે પૂજ્ય આચાર્યાદિ ગુરૂએ પ્રસંગને ઉચિત માર્ગદર્શન આપે છે. અને કાઈ પણ પ્રસ`ગની કેાઇ ઉંધી સમજ ન લઈ જાય તેની પૂણૅ તકેદારી રાખવામાં આવે છે. શુ આમાંની કોઈપણ વ્યવસ્થા નૃત્ય-નાટકમાં હોય છે ખરી ? કે જેથી જૈન મુનિ પણ એનુ સમર્થન કરવા તૈયાર થયા છે. અને આવા પવિત્ર કાર્યને આજનાં નાટકો જેવાહીન કાર્યો સાથે સરખાવવાના યત્ન કરે છે. શુ એ જૈનમુનિને એ પણ ખ્યાલ નથી કે હર પંદર વિસે પુખ્ખી અતિચારમાં શ્રાવકો અનડના અતિચારમાં ‘ નાટક પ્રેક્ષણક જોયા ” હોય તેની માફી માગે છે. તે મુનિશ્રી આટલેથી પણ ન અટકયા તેએ ભગવાનને પણ વચ્ચે લાવ્યા.
તે
For Private and Personal Use Only