Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૃત્યમાં શ્રી નૈમનાથ ભગવાનના જીવન પ્રસ`ગાના મૂક ભાવેશ રજુ થઈ રહ્યા છે તેનો પૂ. આચાર્ય દેવશ્રીને ખ્યાલ આવતાં એ નૃત્ય અટકાવવા માટે અમાને સ્પષ્ટ સૂચના થતાં અમાએ ચાલુ નૃત્યની અધવચ્ચે જ એ કાર્યક્રમને બંધ રખાવ્યા હતા, ત્યાર પછી પણ શ્રી. ચૌહાણને, પૂજ્ય આચાર્ય દેવશ્રીએ ભવિષ્યમાં આવા નૃત્યના પાઠ નહિ ભજવવાનું સૂચન કરેલું અને આ ઉત્સવ પછી તરતજ પૂ. આચાર્ય દેવશ્રીની નિશ્રામાં વીલેપાર્લામન્યે ચેાજાયેલા શ્રી અંજનશલાકા પ્રસંગમાં પણ આ જ ક્લાકાર આવેલ હાવા છતાં શ્રી નેમ–રાજુલની નાટીકા ન ભજવતાં તેમણે ખીજા શ્રી અષ્ટપ્રકારી પુજાના ભાવાને વ્યકત કરતાં નૃત્યા કર્યાં હતાં. યેાજાનારા કાર્યક્રમ અંગે અગાઉથી પુરતી ચાકસાઈ ન કરવાના મારા પ્રમાથી આવી ખાટી ગેરસમજ ઉંભી થઈ અને એમાં મારા પરમેાપકારી ગુરૂદેવશ્રીનું નામ પણ સડાવાયું તે બલ મને ઉડું દુ:ખ થાય છે. અને તેથી પૂ. ગુરૂદેવશ્રીની ક્ષમા માંગવા પૂર્વીક કરી ભવિષ્યમાં આવી ગેરસમજ ન ફેલાવવા માટે જાહેરમાં વિનંતી કરૂ છું.. લી. ગાવિંદ્રજી જેવત ખાના L For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32