Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તમાં તે આ. શ્રીએ એમ પણ જણાવ્યું છે કે “આ નૃત્ય-નાટિકાનો જે રીતે વિરાધ થયા છે તે રીત ખરાખર નથી જૈનધર્મીમાં ખાટા ઝનુનનો ભારાભાર વિધિ છે.” તેા એ અંગે એટલુ જ જણાવવાનુ કેઆ ા વિરાધી કાર્યને અટકાવવા અનેક સુચાગ્ય પ્રયત્નો કરાયા છે. શહેરના મેાટા મેાટા આગેવાનોએ પણ નૃત્યના આયાજકોને સમજાવવા યત્ન કર્યોજ છે. છતાં પણ તેઓ સમજ્યા જ નથી. આ નૃત્ય નાટિકાની આયેાજક શ્રી મિલન સસ્થાના પ્રમુખ સ્મૃતિ શાહના સસારી પક્ષના મામાજી થતા . શ્રી ભદ્રબાહુ સાગરજીએ લખ્યું છે કે— “નૃત્યનાટિકાના આયાજકોને બેલાવીને સમજાવવાનાં શકય તેટલા જરૂરી પ્રયાસો મે' કરેલા પરંતુ તેનુ` કાંઇ સારૂ પરિણામ આવ્યું નહિ.” આવી દિવા જેવી હકીકત સામે આંખ મિંચામણાં કરી કૅવળ એક પક્ષના બચાવમાં જ વિદ્વાન ગણાતાં જૈનાચાય આવે ઉલ્લેખ કરે અને ા રક્ષાના સુર્યેાગ્ય પ્રયત્નને ખાટા અનુન જેવા શબ્દથી નવાજે તે કેટલું યેાગ્ય છે તે ખરેખર વિચારણીય છે. ૧૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32