Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 195
________________ આ વિશ્વની મધ્યમાં એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જંબુદ્રીપ આવેલો છે, જેની પણ મધ્યમાં એક લાખ યોજનની ઊંચાઈ ધરાવતો મેરુ પર્વત આવેલો છે. જંબુદ્રીપને વીંટળાઈને અનુક્રમે લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોદધિ સમુદ્ર અને . પુષ્કરવર દ્વીપ આવેલા છે. પુષ્કરવર દ્વીપની બરાબર વચ્ચે માનુષોત્તર પર્વત અલોકાકાશ અસંખ્ય દ્વીપસમુદ્રોની ભૂગોળ યોજન | અસંખ્યાત યોજ &le maare Jain Education International wwww કારણ મને ૫૮૪ ગામ માં અલોકાકાશ મધ્યલોકનું ચિત્ર સ્વયંભૂરમણ સમુદ્ર સ્વયંભૂરમણ દ્વીપ આવેલો છે. આ પર્વતની અંદર રહેલા અઢીદ્વીપને મનુષ્યલોક કહેવામાં આવે છે. પુષ્કરવર દ્વીપની પહોળાઈ ૧૬ લાખ યોજન છે અને સમગ્ર અઢીદ્વીપની પહોળાઈ ૪૫ લાખ યોજન છે. પુષ્કરવર દ્વીપ પછી ઉત્તરોત્તર બમણી પહોળાઈ ધરાવતા અસંખ્ય સમુદ્રો અને દ્વીપો વારાફરતી આવે છે. છેવટે અડધા રાજલોકની પહોળાઈ અસંખ્ય કાપ સમૂહો પુષ્કરવર સમુદ્ર પુષ્કરવર દ્વીપ નાલાલ સમુદ્ર ઘાતકી લવણ ખંડ સમુદ્ર જંબુ દ્વીપ A જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૩ For Private & Personal Use Only માનુષોત્તર પર્વત અલોકાકાશ ૩૧ અલોકાકાશ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252