Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 251
________________ વિશ્વની અજાયબી જંબૂદ્વીપ સંકુલ પાલીતાણાની સિદ્ધગિરિરાજની પાવન છાયામાં જંબૂદ્વીપ સંકુલ એટલે પરમાત્મા ફરમાવેલ ભૂગોળ ખગોળનાં પદાર્થો એટલે દ્રવ્યાનુયોગનો સાક્ષાત્કાર કરવાનું અનુપમ તીર્થ. જબૂદ્વીપમાં પરમાત્મા મહાવીર પ્રભનું ભવ્ય જિનાલય જે તારંગાના દાદ અજિતનાથના જિનાલયને યાદ અપાવે તેવ ભવ્ય અને વિરાટ છે. સૂર્ય ચંદ્રનાં પરિભ્રમણ દ્વાણ થતા રાત-દિવસ વિ.ની સમજણ આપતી જંબૂદ્વીપની રચના જેમાં વચ્ચે મેરુપર્વત અને તેની આસ પાસ સૂર્ય, ચંદ્ર નક્ષત્ર, તાણ વિ.નું પરિભ્રમણ તથા તેની સમજણ રોજ આપવામાં આવે છે. વિજ્ઞાન ભવનમાં અપના સચ્ચા ભૂગોળની સીડી પ્રતિદિન સાંજે 9-00 વાગે બતાવવામાં આવે છે. રોજ લગભગ સેંકડોની સંખ્યામાં લોકો જોઈ આર્ય સંસ્કૃતિ અને તેના જ્ઞાનની પ્રશંસા કરે છે. આ ઉપરાંત શ્રી નવકાર મંદિર ગુરુ મંદિર જેમાં પૂજયપાદ પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.સા.નાં પ્રાણસમ ન્રી નવકાર મહામંત્ર. તેનું સ્વરૂ૫, ધ્યાન જાપ કેવી રીતે કરવો તે અનેક ચિત્રો સાથે બતાવવામાં આવેલ છે. બાદ વિશાળ ઉપાશ્વત ત્રણ નાની અને એક વિશાળ ધર્મશાળા ભોજનશાળા, રમતગમત ઉઘાન વિ સંકુલની શોભા અને વ્યવસ્થામાં ઉપયોગ બનીહી છે. નિર્માણાધિન વિશ્વની 108 ફૂટન વિરાટ દાદા આદિનાથની ભવ્ય પ્રતિમાન કાર્ય સુંદર રીતે ઝડપભેર ચાલુ છે. વર્તમાન માર્ગદર્શક પૂજયશ્નીનાં પટ્ટધર શિષ્ય પૂજ્ય આ. શ્રી અશોકસાગરસૂરિજ મ.સા., પૂજય ગુરુદેવશ્રી.ની કૃપા તથા દાદ આદિનાથનાં આશિષથી સક્ષમરીતે સંભાળી રહ્યા છે. www.jainelibrary.org en Education temational For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 249 250 251 252