________________
પત્ર સ્વરૂપને પ્રત્યક્ષ રૂપ માની સ્વીકારશો | Rashtra Sant Yug Diwakar Pujya Gurudev
Shree Namramuni Maharaj Saheb
a
અંત૨ભીના
આશીર્વાદ
JAINA (JAINA ASSOCIATION IN NORTH AMERICA
માનવ જ્યારે માનવમાત્રને સહાયરૂપ બને છે ત્યારે મહામાનવ બની જાય છે. સ્વાર્થના આજના વાતાવરણમાં જ્યારે સંસ્કાર શબ્દ જ બાષ્પીભવન થઈ રહ્યો છે
ત્યારે ભૌતિક સુખ સાધનોથી સમૃદ્ધ અમેરિકા જેવા દેશમાં આપ સહુ JAINA ના માધ્યમ દ્વારા આધ્યાત્મિક સંસ્કારથી સભર વાતાવરણ સર્જવાનો પુરુષાર્થ કરી રહ્યા છો.
ધર્મ જાગૃતિને જીવંત રાખવાનો આપનો પ્રયત્ન અનુકરણીય અને અભિનંદનીય છે. જેના હૃદયમાં ધર્મ પ્રત્યે પ્રેમ અને અહોભાવ હોય એને જ ધર્મના પ્રચાર અને પ્રસારમાં રસ હોય.
જેના અંતરમાં ધર્મને વિશ્વ ફલક પર લઈ જવાની ભાવના હોય
તેના માટે ભારત કે પરદેશ... દૂર કે નજીક... વધુ ફરક ન પડે... માત્ર મારે ધર્મ માટે કંઈક કરવું છે... એ વિચાર જ વિશ્વાસ બની જાય..!! આપના ભાવમાં... આપના સ્પંદનમાં... આપના આત્મામાં...
ધર્મની પ્રેમ જ્યોતિ સદાય જલતી રહે...
સદ્ભાવનાના સનિમિત્તો સદાય મળતા રહે... JAINA જિન બનવા અને બનાવવાનું પ્રેરણાત્મક પરિબળ બની રહે... એ જ અમ હદની જ
ના ભાવભર્યા આર્શીવાદ
સન
મિસ