Book Title: JAINA Convention 2013 07 Detroit MI
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

View full book text
Previous | Next

Page 225
________________ લાગ્યું અને થોડીવારમાં ઉડી ગયું. આ બંને બહેનો માંસાહારી હશે પણ તેમનાં પૂર્વભવનાં સંસ્કારે તેમના માં કરૂણાનાં ભાવ હતાં પણ પક્ષી એજો પુરૂષાર્થ ન કર્યો હોત તો બહાર નીકળી શકયુ ન હોત. શાંતિનાથ ભગવાનનાં પૂર્વભવની કથા એક પક્ષીને દીવેલા અભય દાન વિષે જાણીએ છે આ બહેનો પણ તેમણે એક જીવને દીધેલા અત્યાચદાનને કારણે સદ્ગતિ પામશે. આજ છે જૈન દર્શનની વ્યાપકતા. આપણને તો જૈન ધર્મનાં સંસ્કાર જન્મ થી મળ્યા છે શું આપણે એ પલીને ગટરમાંથી બહાર કાઢયું હોય ? મહાપુશ્ય થી મનુષ્ય જન્મ, જૈનકુળ, જૈન ધર્મ પામ્યા છે તો હવે આપણે પણ પુરૂષાર્થ કરીને આપણે સૌ ગુણોનાં ગુણાકાર, દોષોની બાદબાકી અને સદ્ભાવનાનાં સરવાળા કરીને આપણ ને મળેલો મનુષ્ય ભવ સાર્થક કરીએ એજ શુભેચ્છા આ લેખ લખતા વીતરાગની આગા વિરુદ્ધ કંઇ લખાયુ હોય તો હું ક્ષમાપના પાયુ છે હેમલતા રમિકાંત શાહ કેન્ટોન, મીશીગન, યુ.એસ.એ. eDealinfo.com Every day is a Black Friday at eDealinfo.com Daily online deals with price comparison Discount coupon codes for over 5000 merchants Our affiliated merchants include... amazon.com BEST BUY STAPLES TARGET Walmart meijer Office oma sears KOHLS Buy.com Disney JCPenney Brought to you by Rajiv & Mamata Maheshwari Best of all, our service is totally FREE. Save money and time, visit http://www.edealinfo.com eDealPC.com Find best deals on branded Laptops and Desktops You select the configuration & we show the deal You purchase directly from: DELL lenovo Apple Store SONY TOSHIBA Check it out at http://www.edealpc.com The merchant logos may be the trademarks of their respective owners 223

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268