________________
જે પાંચ વર્ષ થઈ ગયાં હોય તે ગમે ત્યારે વળાવવી. આને દ્વિરાગમન કહે છે. આના મુહૂર્ત માટે કહ્યું છે કે –
માઘ ફેબ્રુન વૈશાખ શુક્લ પક્ષે શુભે દિને ગુવોદિત્ય વિશુદ્ધ સ્માત નવપન્યા દ્વિરાગમમ ચિત્ર હી સુપ્ત ગુર્નાસ્તા મલિવુચે છે નવોઢાગમન નવ કુતે પંચત્વમાપ્નયાત્
દ્વિરાગમનમાં હસ્ત, ચિત્રા, સ્વાતિ, રહિણી, મૃગશીર્ષ, મઘા, પુનર્વસુ, પુષ્ય, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ત્રણે ઉત્તરા, મૂલ, અનુરાધા, અશ્વિની, અને રેવતી એ નક્ષત્રે શુભ છે. સેમ, ગુરુ તથા શુક્રવાર શ્રેષ્ઠ છે. માટે તે વાર અને ઉપર જણાવેલા નક્ષત્ર પૈકીના નક્ષત્ર વાળા શુભ દિવસે વૃષભ, સિંહ વૃશ્ચિક અને કુંભ એ લગ્નમાં ચંદ્ર બળવાન હોય ત્યારે દ્વિરાગમન કરાવવું.
પાંચ વર્ષ પછી કરવાનું હોય તો મુહૂર્તની જરૂર નથી. શુદ્ધ દિવસ માત્ર જે. લગ્ન પછી સ્ત્રી સાસરે રહે તેનું ફળ –
લગ્ન પછી જે જેઠ મહીનામાં સ્ત્રી પોતાને સાસરે (લગ્ન પછી પહેલા વર્ષમાં) રહે તો વડિલ જેને નાશ થાય. આષાઢમાં રહે તો સાસુને નાશ થાય. પિષમાં સસરાને અને અધિક માસમાં રહે તે પતિને નાશ થાય છે. તેમજ પહેલા જ વર્ષમાં ચૈત્રમાં બાપને ઘેર ન રહેવું. અથ શ્રી ઘાત ચંદ્ર
શશી નાગઢ શૈલ૭ અંઃ રાગ અશિ૩ વેદા કરાર દિફ શિવા૧૧ પાંડવા ૫ ચિત્રભાનુ૧૨ છે વિવાહે સીમંતે શુભે કામિનીનાં !
ક્રમાત્ કાલચંદ્ધા ઈમે વર્જનીયા છે પાઠાંતરે–ભૂલ દ્વિપાટ દિ૮ નવા૯ ડબ્ધિ૪ રામ૩ ષ
કરા ૨ ડિગ ૧૦ રૂ ૧૧ વાગ્યે ૫ : ૧૨ કામિન્યા શશિકાલ એવા કથિત મેષાદિ મીનાતક