Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya
View full book text
________________
- તિશિફળ અમાવાસ્યાને પગ તિને પૂરવા કનિકા ચિત્રાને અશલેશ મિલે અમાવસી ધાન તે અરધ ચઢે સુવિશેષ ૯૮૧ કુંભાં મીનાં અંતરે આઠમ રોહિણી હાઈ બિમણ ત્રિગુણ ચઉ ગુણ કવણ કવા જઇ ૯૮૨
ચિત્ર માસ ચિત્ર વદિ સુદિ એકમે શશી ગુરૂ ભૃગુ શુક્રવાર અવર સશુભકારીયા મત કર પણ વિચાર ૯૮૩
વૈશાખ માસ અષ્ટમી ચઉદશી ઉત્તરા જે હવઈ વદ વૈશાખ હીર કહે છે તે વરસ ધાન મણ હાઈ લાખ ૯૮૪ વિશાએ ઉજ્વલ પખે તૃતીયા સૂરજ જોઈ સાંજે ચાંદો ઉગશે સાચ કહેશી જોઈ ૮૫ ઉત્તમ ઉત્તર ચારીઓ માથે મધ્યમ કાલ જે શશી થાએ દાહિશે તે નિશ્ચેિ પડઇ દુકાલ ૯૮૬ અક્ષય ત્રીજે કૃત્તિકા આદ્ધ કરવા કાલ મૃગશીર આવે કાલ રાડ રહિણી મહીં સુગાલ ૯૮૭
જેઠ માસ જેઠ કૃષ્ણ પડવા તિથિ રવિ કૃષિ ગમે દિવ જેમ વ્યાધિ દુર્ભિમ્બ બુધે સુભિખ શશી ભૂગુ જીવ ૯૮૯ દેવ જોગે જે મંદ હવઈ તે જલ અંન નહિ ખીર છત્ર ભંગ પ્રજા ક્ષય જીણી પેરે જઇશ હીર ૯૮૯ જેઠાં અંતે અમાવસે રવિ આથમતે જોઈ બીજે ચંદો ઉગસે વરસા કહેશે સેઈ ૯૦

Page Navigation
1 ... 452 453 454 455 456