Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 453
________________ શ્રાના નક્ષત્ર ચાર સંબંધમાં કહ્યું છે કેષત્રિક મળે ધાન્ય પ્રાધાં પંચક મળે ધાન્ય દેવમ એવ લહમી: ધાન્યવતાં સ્વાદ ભાર્ગવ ચારણ્યેષ વિચાર છે નિષ્ઠાદિ છને સમુહ છે. અને સ્વાતિ, વિશાખા, અનુરાધાને ત્રિક સમુહ છે. શુક જ્યારે ધનિષ્ઠાથી ભરણું પર્યત કે સ્વાતિથી અનુરાધા પર્યત હોય ત્યારે ધાન્યના ભાવ મંદા રહે છે, તેથી તે વખતે ધાન્યને સંગ્રહ કરે. મઘાથી ચિત્રા સુધીના પાંચ નક્ષત્રના સમુહમાં જ્યારે શુક હોય છે, ત્યારે ધાન્યની તેજી હોય છે. તેમજ જેઠાદિ પાંચમાં પણ તેજ હોય છે. તેથી તે વખતે વેચવો. ધાન્યના સંગ્રહ વાળાઓને આમ કરવાથી લક્ષમી મળે છે. શુક્રના ચાર માટે આ ખાસ વિચાર છે. મેઘમાલામાં કહ્યું છે કે – જે શ્રાવણમાં સિંહ રાશિ ઉપર શક આવે તો વરસાદ બંધ થઈ જાય છે. જે કદાપિ વરસે તે ઘણે વરસે છે. અને આસે તથા કાર્તિકમાં રેગ કરે છે. આ યોગ દર વર્ષા તુમાં અવશ્ય તપાસવા જેવું છે. નક્ષત્રના સંગથી શુક્ર કયા દ્વારમાં છે. અને તેથી કેવી વૃષ્ટિ થશે ? તે બધાને ગ્રંથાન્તરમાં ઘણે ઉલ્લેખ છે. ગુરુ ત્રિરાશિ સ્પર્શ થાગ એક વરસ વિહં શસિયાં જે ફરસ કર જીવ તે તે વરસે સુહટ ઉપર વસુધા પાડઈ રીવ ૯૭૮ કેટલાક વર્ષો રોગ વૃશ્ચિક વષને ભેમ ગુરૂ જે આવે સમકાલ તે તુષ ધાન્ય સહ હવે જોતિષ એહવે ટાલ ૯૭૯ આાસલ હડ ભૂમિ સુત પુકે હાડ રાહ તે મહિયલ નર ભય ઘણે હાય આચિંતા વાહ ૯૮૦

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456