Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 451
________________ કપ પુણ્ય પ્રાપ્ત થાય છે. જેઓના જન્મનક્ષત્રમાં સૂર્ય સક્રમણ થયુ હાય તેમણે અવશ્ય સ્નાન દાન કરવાં જોઈએ. આદ્રાઁ પ્રવેશ પ્રહર સંમ અથવા દે। યુહરી આદરા લાગે કાલ સઝાને મધ્યમ રચણી લાગત હીરસુગાલ ૯૬૩ આ ઉપર સૂર્ય પ્રવેશ થાય એ વર્ષના સચાગ જોવા માટે ઉત્તમાત્તમ કાલ છે. આદ્રોથી નવ નક્ષત્ર પર્યંત વર્ષોન સભવ રહે છે. પહેલા અને બીજા પ્રહરમાં આાં પ્રવેશ થાય તે અશુભ છે. જ્યારે ત્રીજા અને ચેાથા પ્રહરમાં કે રાત્રીએ આઈં એસે તે સારૂં ફળ આપે છે. પાંચ વાર ફળ શ્રાવણ ચૈત્ર માશિને જો થાએ પંચ વાર શિન દુક્ષ રવિ રાગ બહુ મંગળ નૃપતિ ભાર૯૬૪ પંચ શનિશ્ચર પંચ વિ પચે મંગળ હુતિ અન ધન જલ ક્ષય કરે અવર ચ્યાર શુભતિ ૯૬૫ કાઈ પણ મહોનામા પાંચ શન, પાંચ રિવ કે પાંચ મંગળવાર આવે તે અશુભ ફળ મળે છે. અન, જલ તથા ધનના નાશ થાય છે. જ્યારે સામ, મુધ, ગુરુ કે થુક્રવાર પાંચ હાય છે, તે માસ સારી જાય છે શુક્ર ઉદય પેષાં માઠાં ફાગુણાં વશાહાં આષાઢ શ્રાવણે ઉગ્યા ભૃગુ કરે દુરભિષ્મને વિલદાઢ ૯૬૬ ભાદ્રવ આસુ કાતીચે જેÛ મિગશીર ચૈત્ર ભગુ ઉમૈ જો હીમ કર્યું નિપજર્યું સરવર્યું બેત્ર ૯૬૭ મેષ સંકરાંત માલિણી વૃષ સંક્રાંત કુશાલિ મિ ખારહ સ ંક્રાન્તિ ભૃગુ શુભ અશુભ નિહાલી ૯૬૮

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456