________________
૫૬
વૃષ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ આ લગ્ને શુભ છે. અથ ઘર પ્રવેશે વાસ્તુશાંતિ મુહૂ–તિર્મચૂખે પૃ. ૨૨૯ એક-૫૫ થી ૧૯
વ્યુત્તરા રહિણી હસ્ત ધનિષ્ઠા શત તારકા પુનર્વસુ મઘા સ્વાતિ અશ્વિની રેવતી શ્રુતિઃ પપપ પુષ્યાનુરાધા પ્રોતાનિ રક્ષાણિ શાંતિ કર્મણિ ! માઘ ફાલ્ગન વિશાખ ચેષ્ઠાઃ શસ્તા નવે ગૃહે પદા પ્રવેશે શ્રાવણ માગ. કાર્તિકપિ પ્રશસ્યતે ચિત્રા માસ: કુજાકો ચ રિક્તા દગ્ધા સ્તવમાં મૃતિપછા દુષ્ટ ચંદ્ર ઈમે ત્યાજ્યા નવ ગેહ પ્રવેશને ચરે લગ્ન ચરાંશસ્ય પ્રવેશે ન દુભાવહઃ ૫૯
: કેંદ્ર ત્રિકેણવ્ય હિંગેરા ય ત્રિષષ્ઠ: ૧ પાપૈ: શુધ્ધષ્ઠમે તુયે વિજનુ ભટમેંગકે પલ્લા
અર્થા–ઉત્તરા ૩, રહિણી, હેત, ધનિષ્ઠા, શતભિષા, પુનર્વસુ, મઘા, સ્વાતિ, અશ્વિની, રેવતિ, શ્રવણ, પુષ્ય, અને અનુરાધા આ નક્ષત્ર વાસ્તુશાંતિના કાર્યમાં શુભ છે. માહ, ફાગણ, વિશાખ, જેઠ, શ્રાવણ અને માગશર તથા કારતક મહિને પણ નવા ઘર માટે શુભ છે. ચિત્ર મહિને, સેવ તથા મંગલવાર, રિક્તા તિથિ, દગ્ધ તથા મૃત્યુગ, અમાસ તથા જન્મને ચંદ્ર અને જન્મ લગ્ન નવા ઘરના પ્રવેશમાં છેડી દેવાં. વળી ચાર રાશીનાં લગ્ન, મેષ, કર્ક, તુલ ને મકર એ લગ્ન તથા તેને નવાંશ પણ ગ્રહ પ્રવેશમાં અશુભ છે. ઘર પ્રવેશ જે લગ્નમાં કરે, તેમાં કેંદ્રમાં તથા ત્રિકોણમાં ને ૧૧-૨ અને ૩ જા સ્થાનમાં શુભ ગ્રહ લેવા. અને ૩-૬-૧૧ આ સ્થાનમાં પાપ ગ્રહ હોય તે લેવા. પણ ૪-૮ સ્થાને છે. પણ ગ્રહ ન જોઈએ. ગૃહ પ્રવેશ શિવસે કરો શુભ છે. નવા ઘરમાં રાત્રિએ પ્રવેશ ન કરે. દિવસે મૂર્ત ન આવતું હોય તો અથવા ખાસ અડચણ હોય તો જ રાત્રે શ ચર્તમાં ઘર પ્રવેશ કરવો-૫૫ થી ૫૯.