Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 432
________________ કાદ ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ એ ચાર મહીનાઓની સુદ એકમના દિવસે અનુક્રમે રેવતી, ભરણી, મૃગશીર્ષ અને પુનર્વસુ નક્ષત્ર (તિથિની સાથે સંપૂર્ણ હોય તો તે વર્ષના ચાર સ્તંભ મનાય છે. જે મહીનામાં કહેલું નક્ષત્ર ન હોય તે સ્તંભ ગયે સમજ. ચારેય સ્તંભ હોય તે વર્ષ ઘણું સારું નિવડે છે. વર્ષ પ્રાધમાં ચારે તંભનું જુદું જુદું ફળ બતાવ્યું છે. જેમકે જે ચિત્ર શુકલ પ્રતિપદા અને રેવતીને યોગ હોય તે ખુબ વર્ષા થાય, વૈશાખ સુદ ૧ ને ભરણીને ચુંગ હોય તે ઘાસ ઘણું થાય. જેઠ સુદ ૧ ને મૃગશર્ષ હાય તે શુભ ફળ આપનારે વાયુ થાય. અને અશાડ સુદી ૧ ના રોજ પુનર્વસુ હોય તે ધાન્ય સારૂં પાકે. સૂર્યગ્રહણ વિચાર રાહ રિસી સૂરજ રિસી અમાવસિ પડિવા સંધિ મિલતે થાય રવિગ્રહણ જોતિષ એમજ બંધિ ૮૮૮ ચંદ્રગ્રહણ વિચાર હીર કહઈ શશી રિસી થકી રાહરિસી તિમ ભાણ પુનિમ પડિવા બે મિલ્યાં ચંદ્રગ્રહણ પરમાણું ૮૮૯ ગ્રહણ વાર ફલ રવિવારે દૂરભિખ કરઈ શશીરાયાં દૂખ દે ભમ અગનિ બુધ અહિં શીશુ ગુરુએ જલ વરસેઈ ૮૯૦ જલ શેષે શુક્રાંદિને શનિ સેના ચતુરંગ પીડઈ પરજા બાપડી શશી સૂરજ એ અંગ ૮૯૧ એક માસમાં બે ગ્રહણ થાય તેનું ફળ એકણ માસિ જે સૂરશશી દેવગે ગલે રાહ તે વસુધા મૂકે સુભટ મરઈ વહઈ રૂધિર પ્રવાહ ૮૯૨ પ્રહણ પછી ૭ દિવસમાં વૃદ્ધિ થાય છે ? ગ્રહણ હોઈ સાતાં દિન માંહિ વરસે મેહ, ને વરતઈ મહિ મંડલે સદા સુભિખસનેહ ૮૯૩

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456