Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 429
________________ આષાઢ નામના વર્ષમાં રાજાઓ અંદર અંદર લડે. કોઈ કઈ જગ્યાએ ઉપદ્રવ થાય, ત્યારે કઈ કેઈ જગ્યાએ શાંતિ રહે. શ્રાવણ નામના વર્ષમાં પૃથ્વી ઉપર લીલા લહેર રહે. ભાદરવા નામના સંવત્સરમાં ઘણુ ખરા ભાગમાં ધાન્ય પાકે, જ્યારે કેટલાકમાં હાની થાય. આસે નામના વર્ષમાં પહેલો પાક સામાન્ય થાય જ્યારે બીજે પાક સારે થાય. પ્રજાને સુખ રહે. આ પ્રમાણે ફલ શ્રતિ દર્શાવી છે. ગુર નક્ષત્ર ફલ મૃગશિર આદિ પંચ રિસી જે સુરગુરૂ આનંતિ તે તિહાં હુઇ કરવ મનઈ ન કરવી ભ્રાંતિ ૮૭૪ મવા બેઠા દેવ ગુરૂ મહી મંડલ રેલેઈ અને સમર્ધા ઉત્તરા હસ્તે કઈ ન લેઇ ૮૭૫ કર છાંડી શ્રવણ ગયો જે રૂતુ ગાઢી થાય થાડા તીસ પર જાણે જન ભૂખડી ખપાય ૮૭૬ મૃગશીર્ષથી પાંચ નક્ષત્રમાં ગુરૂ હોય તો વર્ષ કઠોર (કાઠું વર્ષ) હોય છે. મઘામાં પુષ્કળ વૃષ્ટિ થાય છે. ઉત્તરા ફાલ્ગની અને હસ્તમાં ધાન્ય ઘણું થાય. ચિત્રાથી શ્રવણુ પર્યતમાં ગુરૂ હોય તે જતુઓ સારી ફળે. અને ત્યાર પછીનાં મૃગશીર્ષ પર્યતનાં નક્ષત્રમાં સારું ફળ આપતા નથી. દુકાળ પડે છે. સંવત્સરફળ સંવચ્છર દુગુણાંક કરિ પ્રભવાદિક સંભાલી ત્રય ટાલી સમ ભાગ દૈ વધતા આંક નિહાલી ૮૭૭ એકણ ચિહું સુભિક્ષ હુ શુન્ય જૈવિકાળ તિય છાહ મધ્યમ હીર કહે છે પાંચે સુખકા૨ ૮૭૮ સંવત્સરની અંક સંખ્યા ઉપરથી વર્ષનું શુભાશુભ જાણ

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456