Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 403
________________ અવણિ તક મૂલ નવ વાર પછે ઉદાર ચિત્રા શતભિષ રૂદ્ર દિન શ્રવણ વાસર બાર ૭૯૮ હસ્તવિશાખા રહિણી ભરણુ ધનિષ્ઠા પાખ વીસ દિહાડા મધા રિસી મૃગ ઉષાઢ ઈગ માસ ૭૯૯ અનુરાધા ન રેવતિ રોગી ઉઠઈ કષ્ટ જેઠા આકરા અશલેષનું પૂછવા સાઈ મન ૮૦૦ આવી જ રીતે નક્ષત્ર ઉપરથી પણ અમુક દિવસ પીડા રહેશે, એમ સમજાય છે. વાર નક્ષત્ર કાવલી સેમ થઇ અશ્વાન રિસી રાગો દિન ઇગવીસ ભરણી શનિ બુધ આતે શમી દે બહુ ચીસ ૮૧ ગુરૂ કૃતિકા તે દિન દસ રહિણુ શનિ દિન સાત રવિ મંગલ શનિ મૃગશીરે તે યમપુરથી કરે વાત ૮૦૨ રિસી આદ્રા રોગે ભર્યો ભૃગુ મે બહુ વ્યાધિ શનિ બુધ સુર પુનર્વસુ દિને પંચ વિશે સમાધિ ૮૦૩ શશી ગુરૂ પુષ્ય તેર દિન. શશો શુ અહિ મૃત્ય દિન ઉમણુસ બધા શાન રવિ બુધ સુખકર સત્ય ૮૦૪ પકા ઉફા સેમ ગુરૂ પીડા દિન અગ્યાર હસ્તાં રવિ બુધ થાવરે દિન પનરે સુખકાર ૮૫ ચિત્રા સેમ ને સુરગુરૂ સત્તર દિને નિરોગ સ્વાતી રવિ શનિ બુધ શું વોસ દિને શુભ ચોગ ૮૦૬ મૃત્યુ વિશાખા સંપજે ક્રરવાર ને યોગ બુધ અનુરાધા બાર દિન ભુગતિ પાછે સુખસંગ ૮૭ જેષ્ઠા ગુરૂ દિન વાસ દૂર વાર મૃત્યુ મૂલ શશી બુધ ગુરૂ પૂષા ઉષા દિન સપ્તમે અનુકૂલ ૮૦૮

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456