________________
નોધઉપર લખેલા આંક નારચંદ્રની પ્રતના આધારે આપેલા છે
અને નીચેના આંક ભવાનીશંકર શર્માના નિર્ણયસાગરીય પંચાંગના આધારે આપેલા છે. તેમાં પણ કેતુ વાત નથી
પણ રાહુથી ૭ મે મને લાગે છે. અય લારી પંચાંગના મતે પણ મહાત વિચાર આ પ્રમાણે છે –
ઘાત તિથિ ઘાત વાર ઘાત નક્ષત્ર મેવ ચ |
યાત્રામાં વસ્ત્રાઃ અન્ય કર્મ સુશોભના છે અથ વાર ૧૨ રાશીઓના સ્વામી (ગામડામાં ગુરૂવાર કહે છે તે).
મેષ વૃશ્ચિક ર્ભોમ શુક્ર વૃષા તુલાધિપ ! બુધ કન્યા મિથુને પ્રેતા કર્કસ્થ ચંદ્રમાધિપ: a સ્વામી મીન ધનુ જીવ શનિ મકર કુંભઃ સિંહસ્થાધિપતિ સૂર્ય: રાશીનાથ પ્રકીર્તિતા: મેષાદિ ૧૨ રાશીઓના સ્વામી (ગુરૂવાર)
મેષ-મંગલવાર, વૃષ શુક્રવાર, મિથુન-બુધવાર, કર્ક-સેમવાર, સિંહ-રવિવાર, કન્યા–બુધવાર; તુલા-ચક્રવાર, વૃશ્ચિક-મંગલવાર, ધન-ગુરૂવાર, મકર-શનિવાર, કુંભ-શનિવાર અને મીનગુરૂવાર.
ગુજરાતના ગામડાઓમાં આજે પણ પિતાની રાશીના ગુરૂવારના દિવસે હજામત કરાવતા નથી કે કપડાં ધોવરાવતાં નથી અને પરદેશ જતા નથી. પરંતુ ગ્રંથકાર એમ લખે છે કે શુભ કામને આરંભ કર, તેમાં ખાસ કરીને યંત્ર, મંત્રના કામમાં આ વાર લેવો તે ઉત્તમ છે. અથ ત્રિમાસી રાહુ
માગશર પિસ અને વળી માહ, પૂરવદિશે આવ્યો રા; ફાગણ ચૈત્રને વિશાખ, દક્ષિણ દિશ રાહુની સાખ. જેઠ અસાડને શ્રાવણ સહી, પશ્ચિમ દિશ તો રાહે ગ્રહી ભાદરે આસો કાતિકમાસ, ઉત્તર દિશ રાહુને વાસ. તિણ દિશે દેશાંતર જય, સે નર કોણ લહે તિહુ ડાય. ૧