________________
છે. અહં નમઃ શાસનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામીને નમઃ | | અનંતલશ્વિનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ | | | નમે નમઃ શ્રી ગુરુ નેમિ-દર્શન સૂર્ય
શંખને ધારણ કરનાર (શંખેશ્વર) કૃષ્ણ જેની પ્રાર્થના કરી છે, તથા જે નાથના પણ નાથ છે, એવા હે તામારાણીના પુત્ર પાર્શ્વનાથ વિભુ ! તમે જયવંતા વર્તે.” એ પ્રમાણે, જિનેટવર થકી ત્રિપદીરૂપ વર્ણને પામેલા એવા ગણધરેએ
સ્તુતિ કરી છે એવા ગણધરેએ જેમની સ્તુતિ કરી છે તથા જે પાર્શ્વનાથ વિભુના ઉપનામની સંખ્યા અતરિક્ષ, નવપલ્લવ. શામળાજી વિગેરે નામે વડે જિનતનું લક્ષણના પ્રમાણ જેટલી એટલે કે એક હજારને આઠની કરેલી જગપ્રસિદ્ધ છે તે સંખ્યાધારક અચિંત્ય ચિંતામણી મનવાંછિત પૂરણ પાર્શ્વનાથ તિર્થંકરને થા શાસન ઉપકારી ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને શ્રી મહોપાધ્યાય શ્રી કીર્તિવિજય ગણિના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજય ગણિ રચિત શ્રી હૈમલઘુપ્રક્રિયા વ્યાકરણ ઉપર ટીકાની રચના કરનાર મુનિ પ્રિયંકર વિજય મહારાજ સાહેબ ( હાલ પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રિયંકર સૂરીશ્વરજી મ. સા.) છે. હવે પોતે જ એટલે કે પ. પૂ. અનેક તિર્થોદ્ધારક શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રથમ પટ્ટધર પ. પૂ. શાસ્ત્ર વિશારદ આચાર્યદેવ શ્રી વિજય દર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય પ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ હવે હૈમલઘુપ્રક્રિયા અને સ્વચિત ટીકા ઉપર સ્વરચિત ગુજરાતી અનુવાદ વિવેચન ભાષાન્તર કરી હમલઘુપ્રક્રિયા અને ટીકાના ઉત્તરાર્ધની શરૂઆત કરે છે.