________________
પંડિત શ્રેષ્ઠી શ્રી ભાવેશભાઈને પણ ઉપકાર ભૂલી શકાય તેમ નથી.
તેમજ આ ગ્રંથ પ્રકાશિત કરવામાં જેને મૂળમાં જ ઉપકાર છે તે પૂજ્ય મુનિ પ્રકાશચન્દ્ર વિજય મહારાજને ઉપકાર કેમે ભૂલી શકાય ?
તેમજ આ ગ્રંથ પ્રકાશિત કરવામાં દ્રવ્ય સહાયક શ્રી મહાવીર . મૂ. પૂ. જૈન સંઘ, ઓપેરા સેસાયટીને પણ ઉદાર ફાળે યાદ કર્યા વગર રહી શકાય તેમ નથી. આ ગ્રંથ પ્રકાશિત કરવામાં નયન પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક શ્રી કીતિનભાઈ મફતલાલ ગાંધીને સથ સહકાર પણ યાદ આવ્યા વગર રહેતું નથી. તથા મુફ લાવવા લઈ જવામાં શંકરલાલ પંજાજી કલાલ દશાપોરવાડ સોસાયટી જેન સંઘના માણસને પૂરે સાથ સહકાર મળેલ હતે.
એજ. શ્રી પ્રિયંકર સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ વતી
રાજેન્દ્ર રતીલાલ શાહ (શાહ ભરતકુમાર કાંતિલાલ ની કુ. વાળા)