________________
પ્રકાશકીય નિવેદન
ધમ ત્રણે કાળમાં શાશ્વત વસ્તુ છે. તેની તથા તેના માનાં સાધનાની વર્તમાનકાળમાં અત્યંત જરૂરિયાત છે અને ઉપકારી ધમ ગુરૂએ જ ધર્મવૃદ્ધિનાં વિવિધ સાધના ગોઠવી દરેક જીવને ધર્મની સન્મુખ આકર્ષિત કરે છે.
આપણા આગમ ગ્રંથાને વાંચવા હાય તેા વ્યાકરણની જરૂર છે. વ્યાકરણના જ્ઞાન વિના આ થા વાંચી શકાતા નથી. એ માટે અમારા ટ્રસ્ટ તરફથી શ્રી મહોપાધ્યાય શ્રી કીતિ વિજયણ શિષ્યાપાધ્યાય શ્રી વિનયવિજયગણ રચિત શ્રી હૈમલપ્રક્રિયા વ્યાકરણ ભાષાન્તર સાથે પ્રથમ ભાગ. એટલે પૂર્વીય સંવત ૨૦૪૩માં પ્રગટ કરેલ હતા અને હવે આ એટલે ઉત્તરા અત્યારે પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ મહાન ગ્રંથ સંસ્કૃતના અભ્યાસી વિદ્વાનેા સાધુ ભગવંતા તેમજ સાધ્વી ભગવંતાને ભણવામાં ખાસ સહાયભૂત થશે એવી અમારી શ્રદ્ધા છે.
ખીજે ભાગ
આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં ૫. પૂ. શાંતમૂર્તિ આચાર્ય દેવશ્રી વિજય પ્રિયંકર સૂરીશ્વરજી મ. સા. ના ઉપકાર અમા ભૂલી શકીએ તેમ નથી.
તેમજ આ ગ્રંથને પ્રકાશિત કરવામાં સ ́પૂર્ણ પ્રેસ મેટર તૈયાર કરી આપનાર તથા પ્રુફ્ વિગેરે જીણવટ પૂર્વક તપાસી સુન્દર પ્રકાશિત કરવામાં જેના સપૂર્ણ સાથ સહકાર સાંપડેલ છે તે ૫. પૂ. મુનિશ્રી નર્દિષણ વિજય મ. સા. તથા યુવાન