________________
हैमलघुप्रक्रियाव्याकरणे
उनुबन्ध इदनुवन्धः, कर्तर्यप्यात्मनेपदी धातुः ।
ईगनुबन्धस्तूभयपदी परस्मैपदी शेषः ॥ ३ ॥ અર્થવાચન ભજનરૂપ કરાતી શુદ્ધ ક્રિયા એવો જેને અર્થ છે તે ધાતુ કહેવાય છે.
ધાતુઓ ત્રણ પ્રકારનાં છે. (૧) ગજ (૨) નામજ (૩) સૌત્ર
ગણજ ધાતુ નવ પ્રકારનાં છે પણ અત્યારે વ્યવહારમાં તેનાં દશ પ્રકાર ઉલ્લેખાય છે.
દરેક ગણેને ઓળખવા માટે જુદા જુદા ઈત મૂકવામાં આવે છે. भ्वादि, अदादि, हवादि, दिवादि, स्वादि, तुद्रादी, रुधादि, तनादि क्रयादि, चुरादि. ધાતુઓ ઉક્ત અનુબંધ રહિત છે.
- જ્યાં નામ જ પ્રત્યયનાં સંબંધથી ધાતુપણાને પામે તે નામ ઘાતુ કહેવાય
સૌત્ર – કહહુ વિગેરે તેમજ ૪ વિગેરે તે દરેક પરચ્યપદ આત્મને પદ અને ઉભયપદ એમ ત્રણ પ્રકારનાં છે.
૪ અનુબંધાવાળા અને હસ્વ ટુ વાળા ર્તામાં આત્મને પદ 1
અને દીર્ધ દૃ અનુબંધ વાળા ઉભયપદી અને તે સિવાયના પરમૈપદ ધાતુ છે.