________________
૪૨. બહેનોએ ................. ના પ્રતીક સમાન ગોળ તિલક કરવું જોઇએ.
(બંગડી, સંસારભ્રમણ, સમર્પણ) ૪૩. તિલકની રક્ષા .................. મંત્રીએ કરી હતી.
(વાભટ્ટ, કપર્દી, શકટાલ) ૪૪. તિલક ....નું પ્રતીક છે. (જૈનત્વ, મનુષ્યત્વ, સાધુત્વ) ૪૫. ભાઇઓએ ........ ના પ્રતીક સમું દીપકની શિખા, બદામ વગેરે જેવું ઉર્ધ્વગતિને સૂચવતું તિલક કરવું જોઇએ.
(સમર્પણ, શ્રદ્ધા, શૌર્ય) ૪૬. મેરુપર્વત પર પરમાત્માનો ................... કળશોનો અભિષેક
દેવો કરે છે. (૧,૬૪,૦૦,૦૦૦, ૧,૬૦,૦૦,૦૦૦, ૧,૫૦,૦૦,૦૦૦) ૪૭. અગ્રપૂજા ................. કહેવાય છે.
(વિપ્નોપશામિની, નિવૃત્તિકારિણી, અભ્યદયકારિણી) ૪૮. ભાવપૂજા ................. કહેવાય છે.
(વિજ્ઞોપશામિની, નિવૃતિકારિણી, અમ્યુદયકારિણી) ૪૯. પરમાત્માનો અભિષેક ............ થી કરવામાં આવે છે.
(દહીં, ઘી, પંચામૃત) ૫૦. પરમાત્માનો અભિષેક ................ થી શરૂ કરવો.
(અંગૂઠા, નાભી, મસ્તક) ૫૧. વિષય-કષાયની આગને ઓલવવા માટે ............ પૂજા કરવાની છે.
(ધૂપ, ચંદન, દીપક) પ૨. ભગવાનને ................... અંગે પૂજા કરવાની છે.
(૧૩, ૯, ૧) ૫૩. ભગવાનને ........ તિલક કરવાના છે. (૧૩, ૯, ૧) ૫૪. ભગવાનના ચરણના અંગૂઠે પૂજા ................. ગુણ મેળવવા કરવાની છે.
(પરોપકાર, સરળતા, વિનય) પપ. ભગવાન .............. ના તિલક સમાન છે.
(દેરાસર, ગામ, ત્રિભુવન)
૧
૨