Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 143
________________ (અ) કેરીનો રર (બ) પૂરી (ક) પત્તરવેલીયા (ડ) ઉંધીયાનું શાક ૮૪. પરમેષ્ઠી શેના શેના ભંડાર છે ? (અ) વિનય (બ) આચાર (ક) આનંદ (ડ) સંપત્તિ ૮૫. નવમા પેપરમાં બેથી વધારે વાર કયા ભગવાનનું નામ છપાયેલું છે ? (અ) નેમીનાથ (બ) પાર્શ્વનાથ (ક) સુપાર્શ્વનાથા (ડ) ભગવાન મહાવીર, પ્ર. ૧૧ નીચેનો શબ્દ જેમાં આવતો હોય તે આખું વાક્ય લખો. (૫) ૮૬. કાજળથી ભરેલી ઓરડીમાં. ૮૭. ૧૪ નિયમ ૮૮. શાશ્વત ૮૯. નિધિ ૯૦. દાક્ષિણ્યથી પ્ર. ૧૨ નીચેમાંથી કોઈપણ બે વિષય ઉપર ૧૨ લીટીમાં નિબંધ તમારા શબ્દોમાં લખો. [ ૧. આચારની મહત્તા. ૨. શ્રીપાળ-મયણા 3. મારા ભગવાન મહાવીરદેવ. ૪. પરીક્ષાના લાભાલાભ. જૈન શાસનના કર્મ વિજ્ઞાનને સચોટ રીતે સમજવા તથા તેના દ્વારા જીવનને શાંતિ-સમાધિ અને પ્રસન્નતા ભરપૂર બનાવવા પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત કર્મનું કમ્યુટર ભાગ - ૧, ૨, ૩ આજે જ વસાવો અને અનેકોને ભેટ આપો

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162