________________
-
-
-
-
પેપર-૧૮ ““જ્ઞાન દીપકપ્રગટાવો ભાગ-૨”
ભારતભરમાં લોવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર, જ્ઞાન દીપક પ્રગટાવો ભાગ-૨ ના આધારે જવાબો આપો. પ્ર.૧ નીચેની ખાલી જગ્યાઓ માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો. (૧૦)
..... બનેલો માણસ મજા ભોગવતાં ભાવિની સજા ભૂલી જાય છે. નવકારનો જાપ કરતા પહેલા મનને ................. ભાવથી
ભાવિત કરવું જોઈએ. ૩. મોક્ષ મેળવવા .................. જીવન દરેકે સ્વીકારવું જ
જોઈએ. કુમારપાળ મહારાજાએ ............... સોનામહોરો ખર્ચાને જિનમંદિર બનાવ્યું હતું. ત્રણ શબ્દોથી પ્રતિબોધ પામીને
..........
કેવળજ્ઞાન
પામ્યા.
ભક્તિથી હારેલા દશાર્ણભદ્ર ઇન્દ્રને ........... માં હરાવ્યો. નવકારમાં ................... ની પૂજા છે. દેરાસરમાં જવાની ઇચ્છા ફરતા ................. ઉપવાસનું
ફળ મળે છે. ૯. ઉકાળેલું પાણી પીવા દ્વારા ..................... જીવોને અભયદાન
અપાય છે. ૧૦. લીલોતરીમાં ................ નો પણ સમાવેશ થાય છે. માટે
તે પર્વતિથિએ ખવાય નહિ. પ્ર. ૨ નીચેની ખાલી જગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો. (૧૦) ૧૧. પર્યુષણમાં જન્મવાંચનદિને અને સાતમા દિવસે સાંજે પ્રતિક્રમણમાં
ક્રમશ: ................... અને ........................ નું સ્તવન બોલાય છે.
૧૨૪)