Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 126
________________ ૭૨, શત્રુંજય ગિરિરાજની પંચતિર્થીમાં કયું તીર્થ ગણાય છે ? (૧) તળાજા (૨) જેસર (૩) દાઠા (૪) મહુવા ૭૩. ભગવાનની માતાનું નામ શું હતું ? (૧) મરુદેવા (૨) ત્રિશલા (૩) વામા (૪) દેવકી ૭૪. જ્ઞાનદીપક પ્રગટાવો-૧માં કયા ભગવાનનું નામ છપાયેલું છે ? (૧) નેમીનાથ (૨) પાર્શ્વનાથ (૩) મહાવીરસ્વામી (૪) અનંતનાથ ૭૫. સમક્તિ પામતી વખતે ભગવાન ક્યા ભવમાં હતા ? | (૧) નયસારના (૨) ધના સાર્થવાહના (૩) મેઘરથના (૪) મરુભૂતિના | ૭૬. મહાવીરસ્વામી ભગવાનના સંબંધીઓના નામ કયા કયા છે ? (૧) સુદર્શના (૨) પ્રિયદર્શના (૩) યશોદા (૪) પ્રભાવતી ૭૭. સમવસરણમાં પ્રભુને વિશ્રામ લેવા શું હોતું નથી ? (૧) વિશ્રામગૃહ (૨) દેવછંદ (૩) અતિથિગૃહ(૪) ઉપાશ્રય | ૭૮. નીચેનું કયું નામ છઠ્ઠા ભગવાનને જણાવતું નથી ? | (૧) પદ્મપ્રભુ (૨) ચન્દ્રપ્રભુ (૩) પદ્મપ્રભ (૪) ચન્દ્રપ્રભા | ૦૯. પરમાત્માની પૂજા કરતી વખતે કયો મુખકોશ ન ચાલે ? (૧) ચાર પગવાળો (૨) આઠ પડવાળો (૩) બે પડવાળો (૪) છ પડવાળો ૮૦, કેવા હૃદયમાં પરમાત્મા આવતા નથી, આવે તો સદા ટકતા નથી ? (૧) તુચ્છ (૨) દરિદ્ર (3) વિશાળ (૪) કૃપણ પ્ર. ૧૦ નીચે લખેલો શબ્દ પુસ્તિકામાં જે વાક્યમાં આવતો હોય, તે આખું વાક્ય લખો. (૧૦) (૮૧) સમુદ્ઘિમ (૮૨) પુનરાવર્તન (૮૩) પ્રતિભાવો (૮૪) મોટાઈ (૮૫) મોનોપોલી (૮૬) સ્યાદ્વાદ (૮૭) કોમળ હાર્ટ (૮૮) એટમબોંબ (૮૯) મોક્ષલક્ષી (૯૦) જૂના કપડાં પ્ર. ૧૧ નીચેનામાંથી કોઈ પણ બે વિષય પર બાર-બાર લીટીમાં નિબંધ લખો. (૧) નવકાર મહામંત્ર (૨) શત્રુંજય ગિરિરાજ (૩) શ્રાવક જીવન (૪) આ પરીક્ષાથી તમને થયેલા લાભાલાભ. (૮) (૧ર)

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162