________________
૩૧. ગુરુ પ્રાપ્ત થયા વિના જ્ઞાન યથાર્થ થતું નથી, | ૩૨. કાચા દૂધ-દહીં છાશ સાથે કઠોળની વસ્તુ ભેગી થતાં તેમાં
ચઉરિન્દ્રિય જીવો પેદા થાય છે. ૩૩. હાલ સંયમ લઈને વિયરતાં તમામ સાધુઓ ગૌતમસ્વામીની પાટે
ગણાય છે. ૩૪. “જેનો સમય હોય તેની રક્ષા કરવી' એવી જાય છે. ૩૫. પચ્ચકખાણ લેનારે પોતે છેલ્લે પચ્ચકખામિ બોલવાનું હોય છે. ૩૬. પ્રભુ મહાવીર વધારે કર્મોની નિર્જરા કરવા અનાર્ય દેશમાં
ગયા હતા. ૩૭. શત્રુંજય ઉપર દહીં ખાઈ શકાય. ૩૮, પરલોકમાં દુર્ગતિ મળે તેની સતત ચિંતા કરવી જોઈએ. ૩૯. પ્રભુ વીરના પિતા સિદ્ધાર્થ તે જ ભવે કેવળજ્ઞાન પામ્યા. ૪૦. જેઓ રોજ ધર્મ કરતા હોય તેઓ કદયા કહેવાય. પ્ર, ૫ નીચેના પ્રશ્નોના જવાબો આંકડામાં આપો. ૪૧. આ અવસર્પિણીમાં કેટલા રાણધરો કેવળજ્ઞાન પામ્યા ? ૪૨. પેથડે ભગવતી સૂત્રનું કેટલી સોના મહોરોથી પૂજન કર્યું હતું? ૪૩. એક સામાયિક કરવાથી દેવલોકનું કેટલા પલ્યોપમ શાતા વેદનીય
બંધાય ? ૪૪. પ્રભુ મહાવીરની સંપદામાં કેટલા કેવળજ્ઞાનીઓ હતા ? ૪૫. નંદીષેણ રોજ કેટલાને પ્રતિબોધ કરતા હતા ? પ્ર. ૬ નીચેના વાક્યો કોના છે ? તે જણાવો. ૪૬. “વારસ નહિ, આરસ જોઈએ.” ૪૭. “રાણી બનવું છે કે દાસી ?” ૪૮. “મિથીલા બળતી હોય તો તેમાં મારું કાંઈ બળતું નથી.” ૪૯. “કહેવું સહેલું છે, છોડવું અઘરું છે.” ૫૦. વિજચશેઠ-વિજયા શેઠાણીની ભક્તિ કરવાથી ૮૪ હજાર સાધુની
ભોનિનો લાભ મળે.
(૧૩૭.