________________
છે.
પ૬. પુરુષાર્થ વડે .................... કર્મોમાં ફેરફાર કરી શકાય
(નિકાચિત, અનિકાચિત, અબદ્ધ) પ૭. જેના દ્વારા અનુકૂળતા મળે છે ....... ...... કર્મ,
(પુણ્ય, પાપ, પ્રારબ્ધ) ૫૮. જેના દ્વારા પ્રતિકૂળતા મળે છે .................. કર્મી
(પુણ્ય, પાપ, પ્રારબ્ધ) ૫૯. .................... કર્મનો નાશ થયા વિના મોક્ષ ન મળે.
(પુણ્ય, પાપ, બંને પ્રકારના) ૬૦. પાપ કર્યા પછી તેની પ્રશંસા કરીએ તો તે પાપ ........... થાય.
(નાશ, મજબૂત) ૬૧. પુણ્ય બાંધ્યા પછી તેનો પસ્તાવો કરીએ તો તે ........... થાય,
(નાશ, મજબૂત) ૬૨. કર્મો બંધાય ત્યારે તેની .................... પણ નક્કી થાય છે.
(આકૃતિ, સ્થિતિ, પ્રતિકૃતિ) ૬૩, અશુભ વિચારો, ઉચ્ચારો અને આચારોથી .......... કર્મ બંધાય.
(પુણ્ય, પાપ, બંને પ્રકારના) ૬૪. પાપ થઇ ગયા પછી .................. કરાય.
(પ્રશંસા, અનુમોદના, પસ્તાવો) ૬૫. જ્યાં સુધી કર્મ પોતાનો પરચો ન બતાવે ત્યાં સુધી કર્મોનો
................... કાળ કહેવાય. (વિપાક, અબાધા, પરચા) ૬૬. મોડા પરચો બતાવનારા કર્મને વહેલો પરચો બતાવવા તૈયાર
કરવું તે કર્મની ....... કહેવાય. (સત્તા, ઉદીરણા, ખાસિયત) ૬૭. કર્મો બાંધતા વેઠ ઉતારીએ તો તેમાં ...................... રસ પડે.
(મંદ, તીવ્ર) ૬૮. આયુષ્ય કર્મ આત્માના .............. ગુણને પ્રગટ થવા
દેતું નથી. (અનંતવીર્ય, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ)
{૧૧૬)