________________
૧૫. જિનમંદિરમાં ................. અને ગુરુની .............
આશાતનાઓ ત્યાગવી જોઈએ. પ્ર. ૩ હું કોણ છું ? મને ઓળખીને, મારું નામ લખો. (૧૦) ૧૬. શિષ્યની આસક્તિથી મેં સમક્તિ ગુમાવ્યું. ૧૭. મારી સરખામણી સાબુ સાથે કરવામાં આવી છે. ૧૮. દેવગિરિ ઉપર મેં જિનાલય બનાવ્યું હતું. ૧૯. શ્રાવકે સવારે ઊઠીને તરત મારા દર્શન કરવા જોઈએ. ૨૦. મારી એકવાર પણ સ્પર્શના કરનાર જીવ ભવ્ય હોય છે. ૨૧. ભગવાન માટે ઓપધી લાવવાનો લાભ મને મળ્યો હતો. ૨૨. તમે મારું સેવન કરો, હું તો બે ય ઘરે અજવાળું જ કરીશ. ૨૩. હું મોક્ષ માટે ઝૂરું છું ને મોહ સામે ઝઝુમું . ૨૪. મારા વડે મુખ્યત્વે અહંકારદોષ ઉપર હલ્લો કરાય છે. ૨પ, આઠ પ્રવચન માતા યુક્ત મુનિવર પણ મને ચાહે છે. પ્ર. ૪ ઘાટા અક્ષરે લખેલ શબ્દ (ખોટો હોય તો સુધારીને) લખો.(૧૦) ૨૬. સાસુએ સીતાને શીલ સંબંધી શંકાના કારણે કાઢી મૂકી હતી. ૨૭. ઘર ઘરમાં તત્ત્વજ્ઞાનનો સરળ ભાષામાં પ્રચાર કરતું માસિક
મુક્તિદૂત છે. ૨૮. પ્રભુ મહાવીરની દીકરીની મમ્મીના પપ્પાનું નામ સિદ્ધાર્થ હતું. ૨૯. ખમાસમણ દેતી વખતે બધા અંગો જમીનને અડાડવા જોઈએ. ૩૦. વિશ્વના જીવ માત્રના ભક્ત બનવું જોઈએ. ૩૧. “પાર્શ્વનાથ ભગવાનને ............. ગણધરો હતા.” એ
સવાલ ત્રણ પેપરમાં છે. ૩૨. ફટાસણા વિના તો સામાયિક ન જ થાય. ૩૩. સામે શ્રાવક મળે તો જય જિનેન્દ્ર કહેવું જોઈએ. ૩૪, આત્મવિકાસનું અંતિમ લક્ષ્ય વડાપ્રધાન પદ છે. ૩૫. પૈસા જ મનુષ્યની કિંમત કરાવનાર છે. પ્ર.૫ નીચેના પ્રશ્નોના જવાબ આંકડામાં લખો.
(૧૦)
wn
-
-