Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
જા
વાપરવાનું વિધાન છે.
(ત્રણ, બે, ચાર) | ૧૫. પ્રભુના હૃવણજળના પ્રભાવે ................. શેઠની ચોરાયેલી
વસ્તુ પાછી આવી. (કવન્ના, સુભટપાલ, ધવલ) ૧૬. પૂજા કરતી વખતે ................... પડવાળો મુખકોશ બાંધવો જોઇએ.
(બે, ચાર, આઠ) ૧૭. પુરુષોએ મુખકોશ બાંધવા ............ નો ઉપયોગ ન કરવો જોઇએ.
(રૂમાલ, ખેશ) ૧૮. ...... પૂર્વક સ્નાન કરવું તે અંગશુદ્ધિ કહેવાય.
(ઇચ્છા, ઉલ્લાસ, વિવેક) ૧૯. પ્રભુના વણજળના પ્રભાવે ........ ના આખા કુટુંબનું
દારિત્ર્ય ચાલ્યું ગયું. (પેથડશાહ, મેઘાશાહ, જગડુશાહ) ૨૦. અન્ય અશુભ વિચારો ત્યાગી, પ્રભુ ધ્યાનમાં ચિત્ત પરોવવું તે
..................... છે. (જીવનશુદ્ધિ, મનઃશુદ્ધિ, આત્મશુદ્ધિ) ૨૧. દ્રવ્યો વડે જે પૂજા કરાય છે .......... કહેવાય.
(ભાવપૂજા, જિનપૂજા, દ્રવ્યપૂજા) ૨૨. પ્રભુના ન્હવણજળના પ્રભાવે ............. ની જરા દૂર
(શ્રીકૃષ્ણ, યાદવો, પાંડવો) ૨૩. હૃદયના ઉત્તમભાવો વડે જે પૂજા કરાય તે ..... કહેવાય.
જિનપૂજા, દ્રવ્યપૂજા, ભાવપૂજા) ૨૪. પ્રભુપૂજા માટેની પાંચમી શુદ્ધિ ................ છે.
(મનશુદ્ધિ, તનશુદ્ધિ, પૂજાકરણશુદ્ધિ) ૫. દ્રવ્યપૂજા ................... પ્રકારની છે. (એક, બે, ત્રણ) ૨૬. ચોથા નંબરની શુદ્ધિ ................... છે.
(મનઃશુદ્ધિ, ભૂમિશુદ્ધિ, વિધિશુદ્ધિ) ...... પાણી વાપરવું.
(ગાળેલું, અળગણ, જીવાતોવાળું) ૨૮. ઉતાવળ કે ધમાધમ નહિ કરતાં શાસ્ત્રાનુસારી શુદ્ધ વિધિપૂર્વક પૂજા કરવી તે ... શુદ્ધિ કહેવાય. (શાસ્ત્ર, પૂજા, વિધિ)
(૧ )
થઇ,
રહે.
સ્નાન કરવા.....

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 162