________________
જે
ઉમદા છે. જે
જેણે નજીકના
गुजरातना ऐतिहासिक लक्ष
ભાષાન્તર (પંક્તિ ૧) સ્વસ્તિ ! વિજયી અનિરૂદ્ધપુરમાંથી વૈકુટકેના વંશને, માતાપિતાનાં ચરણનું ધ્યાન ધરનાર, ભગવતના (વિષ્યના) ચરણને સેવક, અપરાન્ત અને (પિતે) મેળવેલા અથવા વારસામાં પ્રાપ્ત કરેલા અન્ય સમદ્ધ દેશના પતિ, જેનાં ચરણકમળને અસંખ્ય નૃપ નમન કરે છે, જેણે નિજ રાજ્યનું શાસન કરીને અને વિજય મેળવીને સ્વભુજથી પ્રાપ્ત કરેલા મહાન સંચયનું દાન આપીને સર્વ દિશામાં પ્રસરતે ઉજજવળ યશ પ્રાપ્ત કર્યો છે, જેનું અંગ શરદઈન્દુ સમાન પ્રકાશે છે, જેને આચાર પ્રાચીન ઉત્તમ જનોના આચાર જે ઉમદા છે, જે સદાચારના ઉદાહરણ રૂપે સજીએ હાય તેવે છેજેણે નજીકના શત્રુઓને હંફાવ્યા છે, જે અન્ય નૃપ કરતાં અધિક સમ્પન્ન છે, જે નિજ કુળનું ભૂષણ બન્યા છે, જેણે અનેક મહાન વિરેની સેનાથી, દુર્ગ, નગરે અને સાગર મેળવ્યા છે, જેની પ્રકૃતિ સાગર સમાન ગંભીર છે,
અને હિમાલય સમાન સ્થિર છે, જે પ્રકૃતિ વડે જનનાં હદય અનુજે છે, જેની લક્ષમીને વિદ્વાન, આશ્રિત, વડીલ, ખન્ધજન, અને સંતાથી વ્યય થાય છે, (અને ) જેણે નિજ વંશને છાજવા પ્રકાર વડે નિગ્રહ આચરી, અભિલાષિત વેશ પ્રાપ્ત કર્યો છે, તે મહારાજ શ્રી વ્યાવ્રસેન ઈક્ષરકી આહારમાં આવેલા પુરોહિત પઢિલકાના સર્વ નિવાસિઓને શાસન કરે છે --
(પં. ૯) તમને જાહેર થાઓ કે અમારાં માતપિતા અને અમારા પુણ્યની વૃદ્ધિ અર્થે અમે ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ નાગશિર્મનને, આ પલિકા, લુટારાઓ કે મહાન દ્રોહના ગુન્હાવાળા જના ( પકડવાના પ્રસંગ ) સિવાય ચાટ ( અને) ભરના પ્રવેશથી મુક્ત, સર્વ કર અને વેઠથી મુકત, દાન લેનાર પુરૂષના વંશના ચન્દ્ર, સુરજ, સાગર અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી અહારના નિયમાનુસાર ઉપગ અર્થ આપી છે.
વીરની સેનથી, બસપ છે, જે ન
(૫. ૧૨) પ્રભુતા (ઐશ્વર્ય) અનિત્ય છે, જીવન વિગથી અનુસરચેલું છે, અને ફક્ત ગુ જ દીર્ઘ કાળ ટકે છે, એ વિચારીને તેમ જ સજજનોને દાન એ ઉમદા કાર્ય છે, એ સત્ય કખલ કરીને, ઈદકિરણ સમાન ઉજજવળ યશના દીર્ય કાળ સુધી સંચયની અભિલાષવાળ, અમારા વંશના કે અન્ય નૃપેએ આ પઢિલકાના દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ.
(પં. ૧૫) કારણ કે ભગવાન વિદવ્યાસે કહ્યું છે કે :
(અહીં ચાલું લોકમાંના બે લેક આવે છે. ) (૫. ૧૭) આ (દાનની અગત્યની હકીકત) તપાસી, (આ દાન) જેમાં હાલાહલ કૂતક હતું તે મારાથી, માડામાંધિવિમહિક કર્કથી સં. ર૪૧ કાર્તિક શ. ૧૫ના દિને લખાયું હતું.
"Aho Shrut Gyanam"