Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 394
________________ चालुक्य विजयराजनां खेतानां ताम्रपत्रो ભાષાન્તરમાંથી અમુક ભાગ સ્વતિ વિજાપુર મુકામેથી– હરીતિના વંશને, માનવ્ય ગોત્રના અને સ્વામી મહાસેનના પાદનું ધ્યાન ધરનારા ચાહુના વશમાં– જે વંશ મેટા સમઢ જેવ, શરદસમયમાં પ્રસન્ન ગગનતલ જે વિમલ, અનેક નરરત્નના ગુણથી દેદીપ્યમાન, મહાસના આશ્રય રૂ૫ ઈને જે દુલધ્ય ગાંભીર્યવાન સ્થિતિનું પાલન કરવામાં તત્પર એ હતા તેમાં શ્રીજયસિંહ હતા • • • - તેને દીકરો શ્રી બુદ્ધવર્મન . . . . . . હતે. તેને દીકરે શ્રી વિજયરાજ .. • • • • • • • દેશના બધા મહત્તને તેમ જ અધિકારીને હુકમ કરે છે કે તમને બધાને વિદિત થાઓ કે વૈશાખી પૂર્ણિમાને દિવસે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે કશાહુલ પરગણુમાં પ્રથમ સન્ધિયર નામે ઓળખાતું અને હાલનું પરિચય ગામ દાનમાં આપવામાં આવ્યું છે. તે દાન વાજસનેય શાખાના અને કાવ શેત્રના જંબુસરના અધ્વર્યું અને બ્રહ્મચારીઓને આપવામાં આવેલ છે. (૫. ૧૩-૨૪) જૂદી જૂદી વ્યક્તિઓને આપેલ દાનની વિગત આપેલ છે. બલ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિઓ માટે સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર અને પૃથ્વીની સ્થિતિ પર્યત ટકે તેવી રીતે દાન આપવામાં આવેલ છે અને હવે પછીના રાજાઓએ તે દાનને અનુમતિ આપવી અને પાલન કરવું ત્યાર બાદ દાનને લેપ કરવામાં જે પાપ છે તેને ખ્યાલ આપનારા કે છે. આ દાનને દૂતક નનવાસપક હતા અને લેખક ખુદસ્વામી હતે. દાન ૨૪મા વર્ષમાં વૈશાખ પૂર્ણિમાને દિવસે આપવામાં આવેલ છે. ક્ષત્રિય માતૃસિંહે કર્યું છે, "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406