Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 405
________________ गुजरातना ऐतिहासिक लेख ૨૦ ] ઢચ ઢ્ય પામરૂર વિજ્ઞક્રિયા શ્વાસ લુગુરુપૂનમg[ ] २१ वनि( नि )वासि महानतिभ्य उपभोगाय सलिलपूर्वकं प्रतिपादितस्तदस्मद्वेश्य २२ रन्यैर्वागामिनृपतिमि : शरदचंचलं जीवितमाकल्या[ लय्या ]यमस्मदायो नुमन्तव्य २३ प्रतिपालयितव्यश्चेत्युक्तं भगवता ब्यासेन ! वहुभिर्वसुधाभुक्ताराज२४ मिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलमिति ॥] २५ स्वदत्ता परददां वा यो हरेत वसुंघरां षष्टिं वरिष[ वर्ष सहस्राणि विष्टायां નાયતે ઃિ ] ભાષાન્તરમાંથી અમુક ભાગ ૫. વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિ ચાલુ બ્લેક પં. ૨-૧૩ શ્રી કીર્તિવર્મા–તેને દીકરે પુલકેશિ વલલભ હતે. પં. ૧૪ તેને નાનો ભાઈ જયસિંહ વર્મા હતા. પ: ૧૫ તને દીકરી શ્રી નાગવર્ધન હતા તે દાન આપે છે. ૫. ૧૭-૧ર બધાને વિદિત થાય કે માતાપિતા તથા અમારા પુણ્યની વૃદ્ધિ માટે ગેપરાષ્ટ પરગણામાં આવેલું બલેગ્રામ ગામ બલાઝ્મ ઠકકુરની વિનતિ ઉપરથી દાનમાં આપવામાં આવેલ છે. તે કપાલેશ્વરની ગુરગુલ પૂજા માટે સૂર્ય, ચન્દ્ર ... ... ... વિગેરેની સ્થિતિ પર્યત આપવામાં આવેલ છે. હવે પછીના રાજાઓએ આ દાનને અનુમતિ આપવી અને પાળવું. પં. ર૩ મહાભારતના બે શ્લેક, "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 403 404 405 406