Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 399
________________ નં૦ ૧૦૪ જ્યાશ્રય શોલાદિત્યનાં સુરતનાં તામ્રપત્રા -ચેટ્ટી. સં. ૪૪૩ શ્રાવણુ સુ. ૧૫ ઈ. સ. ૬૯ પાશ્ચાત્ય ચાલુકય વિનયાદિત્ય સત્યાશ્રય વલ્લભના સમયના ગુજરાત ચાલુય યુવરાજ પ્રયાશ્રય શીલાદિત્યનાં આ તામ્રપત્રો છે. વૈશાલી મહારાજા સત્યાશ્રય પુલકેશિ વલભ-માખા ઉત્તર વિભાગના રાજા હર્ષવર્ધનને તેણે હરાવ્યા હતા. તેના પુત્ર મહારાજા વિક્રમાદિત્ય સત્યાશ્રય વલ્લભ, તેનેા પુત્ર મહારાજાધિરાજ વિનયાદિત્ય સત્યાશ્રય શ્રીપૃથિવીવલ્લભ. તેના કાકા ધરાશ્રય જયસિંહવમૅન. તેના દીકરે. યુવરાજ ક્યાશ્રય શીલાદિત્ય. ૫. ૨૫ પુળ્યે સિયો વળીીમાલ્યાં ५. ३६स सरशतचतुष्टये त्रिचत्वारिंशदधिके श्रावणशुद्धपौर्णमास्यां सं. ४४३ श्रावण सु. १५ ચે. સતત ૪૪૩ શ્રાવણુ સુ. ૧૫( ઇ. સ. ૬૯૨ ) દાન—કર્મણેય આહારમાં આવેલું એસુલા ગામમાંનું ખેતર દાનમાં આપેલું છે. કાર્મધ્યેય તે હાલનુ કામલેજ પરગણું, તાપી નદી ઉપર સુરતથી વાયવ્યમાં પંદર માઈલ છેટે છે, * વી. એ. કે. રીપેઠે આર્યન સેક્શન ૫૫. ૨૨૫ "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406