Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 400
________________ નં. ૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્રો શ. સં. ૬૫૩ ( ૭૩ ઈ. સ.) કયાશ્રય શીલાદિત્યના છે. સં. ૪ર૧ ના તામ્રપત્રને અંગે જે નેટ આપી છે તેમાં આ તામ્રપત્રને ઉલલેખ છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૮૬૮ માં) ડે. ભાઉદાજીને માટે ચાલક તામ્રપત્રની નકલ ડે. ભગવાનલાલે કરી હતી. તે પતરાં એક પારસી ગૃહસ્થનાં હતાં. તેમાં ચાલુકાની વંશાવલિ નીચે મુજબ આપેલી છે. કીર્તિવમાં પુલકેશી વલભ --- (જેણે હર્ષવર્ધનને જિ ) સત્યાશ્રય જયસહવર્તન વિક્રમાદિત્ય વિનયાદિત્ય યુદ્ધમલ્લ જયાશ્રય મંગલરાજ ( દાન દેનાર શકે ૬પ૩) યાશ્રય શીલાદિત્યના તામ્રપત્રમાં વિક્રમાદિત્ય અને જયસિંહવમાં તે તેના દિકરા તરીકે લખ્યા છે, તેથી બલસારનાં તામ્રપત્રને પુલકેશી વલભ અને નવસારીનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ એ બે એક જ જણ હતા. જયસિંહરમના દીકરા મંગલરાજને આ તામ્રપત્રમાં વિનયાદિત્ય, યુદ્ધમલ અને જયાશ્રયનાં બીરૂદ આપેલાં છે. તે મંગલરાજ દાન આપનાર છે અને દાન મંગલપુરીમાંથી અપાયું છે. * જ, એ. જે. ર. એ. સે, . ૧૬ પા. ૫ છે. ભગવાનલાલ ઈક "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406