Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 323
________________ નં ૮૭ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનુ” જુ` પતરૂ, આ પતરાના કાંઠાએ ભાંગેલા છે, અને તેની સપાટીમાં મેઢાં કાણુાંએ પડેલાં છે આના છેલ્લે ભાગ જેમાં સાધારણ રીતે તારીખ હેાય છે તે નાશ પામ્યા છે, એ મેટુ નુકશાન છે. દાનમાં આપેલી મિલકતનાં વર્ણનવાળા ભાગ પણ નાશ પામ્યો છે. પતરાનું માપ આશરે १५x१०१” छे. અક્ષરો ચોખ્ખા અને સંભાળપૂર્વક કાતરેલા છે. છે ત્યાં ત્યાં અક્ષરા વાંચવામાં હરકત આવતી નથી. વગરને છે. અને જ્યાં જ્યાં પતરૂ સારી સ્થિતિમાં આખે લેખ લગભગ વ્યાકરણની ભૂલે આ દાન શીલાદિત્ય ૩ જાએ આપ્યું છે. તેને માત્ર પરમમાહેશ્વર કહ્યો છે, પરંતુ રાજાના બીજો ઈશ્ક લગાડયા નથી. વલભીની બીજી બાજુએ આવેલા રાણી ડુડ્ડાના વિહારમાં આવેલા એક બૌદ્ધ માને આ छान माथ्यु छे.. આ દાનની ખીજી વિગત મળી શકતી નથી. अक्षरान्तर १ [ प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुक ]रग्रहणादमन्दीकृतानन्द विधिर्व्वसुन्धराया कार्मुकधनुर्वेद इव संभाविता [ शेषलक्ष्यकलापः ] २ [ प्रेणतसमस्त सामन्तमण्डलोत्तमाङ्ग घृतचूडामणीय ]मानशासन: परममाहेश्वरपरमभट्टारकमहाराजाधिराजपरमेश्र्धा[[ रचक्रवर्त्तिश्रीवर- ] ३ सेनस्तत्पितामह भ्रातृश्री शीलादित्यस्य शार्ङ्गपाणेरि ] बाङ्गजन्मनो भक्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधवलया तत्या [ दारविन्दप्रवृत्तया ४ चरणनखमणिरुचा मन्दाकिन्येव नित्यममलि ]तोत्तमाङ्गदेशस्यागस्यस्त्येव राजर्दाक्षिण्यमातन्वानस्य प्रबलधवलिन्ना [ यशसां वलयेन ] ५ मण्डितककुभा नभसि यामिनीपतेर्विरचिताखण्ड परिवेषमण्डलस्य पयोदश्यामशिवरचू [ चु] करुचिरसह्यविन्ध्यं स्तनयुगा याः क्षितः पत्युः श्रीदेर-] ६ [ भटस्याङ्गजः क्षितिपसंहतेर ]नुरागिय शुचिर्यशो शुकभूतः स्वयवरमालामिव राज्यश्रियमयन्त्या x कृतपरिग्रहः [ शौर्य ][ [तिहतव्यापार-] ७ [ मानमितप्रचण्डरिपुमण्डलं ] मण्डलाग्रमिवावलम्बमानः शरदि प्रसभमाक्रिष्टं शिलीमुखबाणासनापादितप्र[ साधनानां परभुवा ] * थे. सो. न्यू. सी. १५.४० डी. जी. हिस्कर ૧ ધરસેન ૧ માના વર્ણનથી પરૂં શરૂ થાય છે. २ अक्षरी अश्रुवरीपरी भुम्या । विन्ध्य ४ यो रागिण्याः शशुको स्वयं. ७ कृष्ट "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406